સ્ટ્રોબેરી ફિરની
#goldenapron3
#week 7
#એનિવર્સરી
#Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં દુધ ને ઉકળવા મુકો
- 2
ચોખાને ધોઈને અડધી કલાક પલળવા દો
- 3
સ્ટ્રોબેરીને ધોઈ ને ક્રશ કરી લો હવે પલાળેલા ચોખા ને તવી પર શેકી લો ત્યારબાદ તેને ઠંડા પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો
- 4
ક્રશ કરેલી સ્ટ્રોબેરીને એક પેનમાં ખાંડ નાખી ઉકળવા દો ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ કરી લો
- 5
હવે ઉકળતા દૂધમાં ક્રશ કરેલા ચોખા ના પાવડર નાખો ચોખા ચઢે ત્યાં સુધી ઉકળવા દો મિલ્ક મેડ નાખો
- 6
હવે તૈયાર થયેલી ફિરની ફ્રીજમાંએકદમ ઠંડી થવા દો ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો અને સ્ટ્રોબેરી ક્રશ એડ કરો ઠંડી ઠંડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11697987
ટિપ્પણીઓ