વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ

શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે.
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને બાફી લેવા. વેજીટેબલ કટ કરી લેવા. ઓલિવ ઓઈલ મૂકી વેજીટેબલ કુક કરી લેવા. ત્યાર બાદ તેમાં પાસ્તા, ઇટાલિયન સિઝાનિંગ, ગારલિક પાઉડર, ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી સરખું મિક્સ કરી લેવું.
- 2
એક પેન મા બટર ગરમ કરી મેંદો શેકવો. શેકાય એટલે દૂધ નાખી ગાંઠા નાં પડે એમ મિક્સ કરવું. હવે તેમાં ચીઝ, ઓરેગાનો અને મીઠું નાખી ઉકાળવું. ચીઝ સોસ તૈયાર.
- 3
ટામેટાં ને પાણી મા ઉકાળી લેવા. ઠંડા થાય એટલે છાલ કઢી તેને મિક્સર મા ક્રશ કરી દેવું. પેન માં ઓલિવ ઓઇલ મૂકી તેમાં લસણ નાખવું. ત્યાર બાદ ડુંગળી નાખી ટામેટાં ની પ્યુરી નાખી મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બેઝિલ્, મરી નાખી ઉકાળવું. તૈયાર છે અરાબિતા સોસ
- 4
પેસ્તો સોસ માટે બેઝિલ ને ચોપર માં નાખી તેમાં અખરોટ, લસણ, મીઠું અનેઓલિવ ઓઇલ નાખી એકદમ ફાઈન ચોપ્ કરી લેવું. તૈયાર છે પેસ્તો સોસ.
- 5
વેજ પાસ્તા માં ૩ સોસ નાખી સરખું મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
-
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
ફ્યુસિલી ઈન વોલનટ મેરીનારા સોસ (Fusilli In Walnut Merinara Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiઆ એક ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી પાસ્તા ડીશ છે જે વોલનટ સોસ માંથી બની છે. વોલનટ માં ભરપૂર ઓમેગા થ્રી હોય છે જે આપડા શરીર માટે ખૂબ ઉપયોગી છે.આ રેસિપી મા મે વ્હીટ પા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થી છે. અને ઓલિવ ઓઇલ પણ ખુબજ સરસ હોય છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
-
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
ચીઝ ગારલિક કેક
#ડિનર#સ્ટારઆ સોલ્ટી કેક છે. જેમાં ગારલીક અને મિક્સ હર્બસ નો ઉપયોગ કર્યો છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. પાસ્તા સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
પાસ્તા અરેબિતા (Pasta Arabita Recipe In Gujarati)
પાસ્તા બહુ જ ફેમસ ઇટાલિયન વાનગી છે,જે ઘરના નાના મોટા થી લઈને બધાને જ ભાવતી હોય છે.આમ તો પાસ્તા ઘણા બધા પ્રકારના હોય છે અને અલગ અલગ રીતે બનતા હોય છે.પણ પાસ્તા અરેબિતા એ મારા મનગમતા છે. અરેબિતા સોસ મુખ્યત્વે ટામેટા, ગાર્લીક અને ચીલી ફ્લેક્સમાંથી બનતો હોય છે. અરેબીતા નો મતલબ ઇટાલિયન માં angry થાય છે.એટલે કે સોસ નું નામ એના તિખપના ને દર્શાવે છે.#ટામેટા Nikita Vala -
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ