વેજ ચાયનીઝ કરી

Roshani Dhaval Pancholi @cook_16782453
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં ગાજર, બીટ, ટામેટાં બાફી લો. બધા શાકભાજીને નાના સમારવા. એક વાસણમાં તેલ મૂકી તેમા લસણ બદામી થાય એવું સાતળી તેમા આદું ઉમેરો.. સતળાય પછી કટ કરેલા શાકભાજી, બાફેલા બ્રોકલી, બેબી કોનॅ ઉમેરો.. ૧ મિનિટ સાતળી બાફેલા શાક ઉમેરો. તેજ આચ પર બધું મીક્ષ કરવું. એક વાટકીમા બંને સોસ, કોનॅ ફલોર, પાણી ઉમેરો.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરો.. મનચાઉ સુપ નો મસાલો ઉમેરો.. ૧મિનીટ બરાબર હલાવી લેવું.. ગેસ બંધ કરી ગરમાગરમ સવॅ કરો.. તળેલા નુડલ્સ થી સજાવે..
- 3
ડુંગળી નો ઉપયોગ કયૉે નથી. ચિનગસ કંપની નો મનચાઉ સુપ ના મસાલા નો ઉપયોગ કયૉે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
-
-
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
-
-
-
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
-
મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૭મેં આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્વામિનારાયણ મિક્સ વેજ ડ્રાય કરી બનાવી છે જેમાં ડુંગળી _ લસણ નો ઉપયોગ નથી થતો પણ બટેટુ તમે વાપરી શકો છો. Bansi Kotecha -
-
-
-
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9209056
ટિપ્પણીઓ