વેજ. અકબરી

મિક્સ વેજ અને પનીર ને બ્રાઉન ડુંગળી ની પેસ્ટ માં બનાવવામાં આવ્યું. હે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવા મા આવ્યું છે.
વેજ. અકબરી
મિક્સ વેજ અને પનીર ને બ્રાઉન ડુંગળી ની પેસ્ટ માં બનાવવામાં આવ્યું. હે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવા મા આવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને તળી ને બ્રાઉન કરી તેની પેસ્ટ બનાવવી. પનીર અને શાકભાજી નાં ટુકડા કરવા. ફ્લાવર, ગાજર અને ફણસી ને વરાળે બાફી લેવા. કાજુ ને દૂધ મા પલાળી તેની પેસ્ટ બનાવવી
- 2
પેન માં તેલ મૂકી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી હલાવવું. ત્યાર બાદ કાજુ ની પેસ્ટ અને થોડા કાજુ નાખવા
- 3
હવે તેમાં બ્રાઉન પેસ્ટ ઉમેરવી અને બધા મસાલા નાખી શેકવું.
- 4
હવે તેમાં પનીર, કેપ્સીકમ અને બાફેલા શાક ઉમેરી દહી નાખી દેવું.
- 5
મીઠું નાખી બધું સરખું મિક્સ કરી દેવું. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
પનીર જાલફ્રેઝિ
#goldenapron10th weekઆ પંજાબી સબ્જી સ્પાયસી અને ટેસ્ટી લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવી છે. અન્ય સબ્જી કરતા આમા ગ્રેવી નું પ્રમાણ ઓછું હોય છે. Disha Prashant Chavda -
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બિસ્કીટ પુડિંગ
#goldenapron5th weekસમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે. Disha Prashant Chavda -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
પનીર પરાઠા ખુબ જ સરળતાથી બની જાય એવા ટેસ્ટી પરાઠા છે. સરળતાથી મળી જાય એવી સામગ્રી લીધી છે. Shreya Jaimin Desai -
વેજ. જાલ ફ્રેઝી
#goldenapron22nd week recipeપંજાબી સબ્જી છે જેમાં મિક્સ વેજીટેબલ અને પનીર ને ગ્રેવી માં બનાવ્યું છે. રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
વેજ. ચીઝ લીફાફા
#ડિનર#સ્ટારમિક્સ વેજ., બટેકા, પનીર અને ચીઝ નાં મિશ્રણ ભરી ને આ વાનગી બનાવી છે. અહીંયા બેઝ માટે મે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
વેજ પૌવા
#નાસ્તોદિવસ ની શરૂઆત નાશ્તા થી જ કરવી જોઈએ જેથી આપણને આખા દિવસ એનર્જી મળી રહે છે.નાશ્તો ફરજિયાત કરવો જ જોઈએ.શિયાળા ને અનુરૂપ આજે મેં વેજ પૌવા બનાવ્યા છે.ગાજર, વટાણા, ટામેટા, ડુંગળી અને બટાકા નાખી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
-
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
મીક્સ વેજીટેબલ ફ્રેન્કી (Mix vegetables Frankie)
#ઓગસ્ટઆ ફ્રેન્કી મને અને મારા આખા family ખુબ જ ભાવે છે અને આ રેસીપી એકદમ જ સહેલાઇથી મળી રહે એવી સામગ્રી લઈને બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
ક્રન્ચી મિક્સ વેજ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, વરસાદની સિઝનમાં ગરમાગરમ ચાઈનીઝ પ્લેટ ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં" ક્રન્ચી મિક્સ વેજ" નાના મોટા સૌની પસંદ છે. ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ક્રન્ચી મિક્સ વેજ માણવાની મજા જ કંઇક અલગ છે. asharamparia -
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ