કાકરા પીઠા
#goldenapron2
#week 2
ઓડિસાની ફેમસ સ્વીટ
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં થોડું તેલ મૂકો. પછી ખમણેલું લીલું ટોપરું લો અને ડ્રાયફ્રૂટ્સ લઇ તેને ૫ મિનિટ સાંતળો. પછી તેમાં ખાંડ ઉમેરીને તે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો પછી સ્ટફિંગ ગેસ પરથી ઉતારી ને ઠંડુ થવા દો.
- 2
બીજા એક પેન માં માપ આપ્યા મુજબ પાણી લો. તેની અંદર ખાંડ ઉમેરી પાણીને ઉકાળો. તેમાં એલચી પાવડર નાખીને તેમાં રવો નાખી મિક્સ કરતા જાવ અને સરખું મિક્સ નીચે ઉતારી લો.
- 3
રવા મિક્સને સરખું મસળીને સ્મૂધ ડો તૈયાર કરો તેની અંદર બનાવેલું સ્ટફિંગ ભરી (૨ ચમચી ભરવું) બોલ વાળી લો.
- 4
એક પેનમાં તેલ મૂકી બનાવેલા બોલને ગોલ્ડાન બ્રાઉન થાય ત્યાં સુધી મીડ્યમ આંચે તળવા. પછી સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મદાઠા ખાજા(ચિરોટે)
goldenapron2 માં ઓરીસ્સા સ્પેશીઅલ week માટે મડાઠા ખાજા જે સ્વિટ ખાજા અને ચિરોટે જેવાં નામ થી પણ પ્રખ્યાત છે... ક્રિષ્નાજી ને ખૂબ જ પ્રિય એવા સ્વાદિષ્ટ ખાજા જે સ્પેશિયલ જગન્નાથજી ની રથ યાત્રા માટે પ્રસાદ માં બનાવવા માં આવે છે... હમણાં દિવાળી આવી રહી છે તો સ્વીટ ડીશ માં આપણે આ સ્વીટ ખાજા બનાવીએ...#goldenapron2#week2#orissa#ઇબુક#day19 Sachi Sanket Naik -
અરીસા પીઠા(સ્વીટ પેનકેક)
#goldenapron2ફ્રેન્ડ્સ, અરીસા પીઠા ઓરિસ્સા ની ટ્રેડિશનલ સ્વીટ છે. જે રાઈસ ફ્લોર અને ગોળ માંથી બંને છે. ખુબજ હેલ્ધી એવી આ વાનગી ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
બાદામ પૂરી
#goldenapron2#વીક૧૫#કર્ણાટકકર્ણાટક મા તહેવાર ના સમય માં આ સ્વીટ બધા ના ત્યાં બનતી હોય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
પીઠા
#ઇબુક૧#પોસ્ટ૧૬બંગાળી લોકો સંક્રાંતિ ના દિવસે આ વાનગી બનાવે છે ત્યારે લગભગ બધા ને ઘેર બને છે . Suhani Gatha -
ગુલાબ જામુન
#Golden apron ૨Week ૨ ગુલાબ જાંબુ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, આમ તો ભારતના મોટાભાગના દેશમાં ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે ,પણ ઓરિસ્સામાં બનતા ગુલાબજાંબુ પારંપારિક રીતે બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની પ્રેસર કૂકર માં (Veg Biryani In Pressure Cooker Recipe In Gujarati)
#WKC #WK1#Week 2 Neha.Ravi.Bhojani. -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875643
ટિપ્પણીઓ