રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પેન માં ૧ ચમચી ઘી લેવું ગરમ થાય એટલે તેમાં પાણી નાખવું પાણી માં ૧૦૦ ગ્રામ ખાંડ નાખવી પછી પાણી માં બ્બલ થઇ પછી તેમાં રવો નાખી ખૂબ હલાવી ઘટ થઇ પછી ગેસ બંધ કરવો
- 2
પેન માં ૧ ચમચી ઘી નાખીને તેમાં નારીયેળ ખમણ ખાંડ ઇલાયચી પાવડર મરી પાવડર નાખી કાજુ બદામ ની કતરણ નાખવી પછી બધું મિક્સ કરવું પછી ગેસ બંધ કરવો
- 3
ત્યાર બાદ રવા નો બોલ કરી હાથથી થેપી તેમાં બનાવેલ નારિયળ નું સ્ટફિંગ ભરી પેક કરી તેલ માં તળવું
- 4
પછી બનાવેલ પીઠા ને સર્વિગ્ પ્લેટ માં લઇ પિસ્તા ના ભૂકા થી ગાર્નિશ કરી સવ કરવું ત ઓડિશા ની ફેમસ સ્વીટ કકરા પીઠા રેડ્ડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2સ્વાદ અને સેહત થી ભરપૂર વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવો પ્રોટીનથી ભરપૂર ખજૂર પાક જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. Hetal Siddhpura -
-
-
-
-
-
પીઠા
#ઇબુક૧#પોસ્ટ૧૬બંગાળી લોકો સંક્રાંતિ ના દિવસે આ વાનગી બનાવે છે ત્યારે લગભગ બધા ને ઘેર બને છે . Suhani Gatha -
-
-
-
-
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
છેન્ના પોડા(Chenna Poda)
#ઈસ્ટછેન્ના પોડા એ ઓરિસ્સા ની પંરપરાગત ચીઝ ડૅઝર્ટ છે. પનીર, ખાંડ, ડ્રાયફ્રુટ, માં થી બનાવવા આવે છે.કેરામાલાઈઝડ શુગર જેવું બ્રાઉન રંગનું પનીર કેક છે.મે એરફ્રાયર માં બનાવી/રોસ્ટ કરી ને પ્રયાસ કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
-
શીરો.(Sheera Recipe in Gujarati)
રવા નો શીરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.ગુજરાતી થાળી માં સ્વીટ ડીશ તરીકે પણ ઉપયોગ થાય છે. Bhavna Desai -
ઓલ-ઇન-વન વસાણું(Vasanu recipe in Gujarati)
#cookpadgujarati#cookpadindia#MW1#Post 3 મિત્રો શિયાળામાં આપણે વિવિધ પ્રકારનાં વસાણાં બનાવતા હોઈએ છે જેમકે મેથીનાલાડવા ,સાલમપાક ,અડદિયા પાક ,સુખડી ,ગુંદર ની પેંદવગેરે... બધા જ વસાણા બનાવવાની એકસરખી જ રીત હોય છે જેથી મેં આ ઉપરોક્ત બધી સામગ્રી ભેગી કરી ને તેનું ઓલ ઈન વન વસાણું બનાવ્યું છે. તો આવો તેની રીત જાણી લઈએ. શિયાળામાં રોજ સવારે એક ગ્લાસ આમળાનું જ્યુસ, અને ત્યારબાદ એક કલાક પછી ગુંદરની રાબ અને આ all in one વસાણા નો એક લાડવો ખાવા થી આખો દિવસ એનર્જીની રહેશે. SHah NIpa -
દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6આપણા ભારતીય લોકોને મીઠાઈમાં દૂધી નો હલવો દરેક ની મનપસંદ મીઠાઈ છે. દુધીનો હલવો ગરમ હોય કે ફ્રીજમાં મુકેલ ઠંડો બધાને ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10876070
ટિપ્પણીઓ