રાંધવાની સૂચનાઓ
- 1
૧ ત્રાસ માં લોટ લય ને ૨ ચમચી તેલ અને મીઠું નાખી ને પાણી થી લોટ બાંધીલેવો.લોટ બંધાય જાય પછી એમાં થી ૫ પાતળી રોટલી વણી લેવી.
- 2
રોટલી ઉપર તેલ લગાડી ને મેંદા નો લોટ છાટવો એવી રીતે બધી રોટલી એક ઉપર એક નાખી ને layer બનાવીલેવી એને પછી ટાઈટ રોલ વારી લેવો.રોલ ના કટીંગ કરીને લુવા બનાવી લેવા.
- 3
લુવા ને સેજ લંબાઈ માં વણીલેવું અને ધીમા ગેસ એ તેલ ગરમ થાઈ એટલે તરીલેવું જ્યાં સુધી ગોલ્ડન-બ્રોવન કલર ના આવે ત્યાં સુધી.ઠંડા થાઈ એટલે એને ૧ ટાર ની ચાસણી માં નાખીને હલાવી ને કાઢી નાખવા.
- 4
હવે સ્વીટ ને બદામ ના કતરણ નાખીને serve કરવું.ખાજા સ્વીટ તૈયાર.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11093786













ટિપ્પણીઓ