વેજ સીખ કબાબ

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

#goldenapron2
મધ્યપૃદેશ ની ખુબજ પૃખ્યાત નોન વેજ ડીશ છે જેને વેજ માં ફેરવી બનાવેલી છે.

વેજ સીખ કબાબ

#goldenapron2
મધ્યપૃદેશ ની ખુબજ પૃખ્યાત નોન વેજ ડીશ છે જેને વેજ માં ફેરવી બનાવેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલસ્પૂન ડુંગળી
  2. ૨ ટેબલસ્પૂન મકાઈ બાફેલા દાણા
  3. ૧ ટીસ્પૂન લીલુ મરચું
  4. ૧ ટીસ્પૂન આદૂ
  5. ૧ ટેબલસ્પૂન કોથમીર
  6. ૨ ટેબલસ્પૂન લીલુ કાશ્મીરી મરચું
  7. ૨ બાફી છુંદેલા બટેટા
  8. ૧ કયુબ ચીઝ
  9. ૨ ટેબલસ્પૂન પનીર
  10. ૩ ટેબલસ્પૂન ચણા નો લોટ
  11. ૧ ટીસ્પૂન લાલ મરચું
  12. ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
  13. ૧/૨ ટીસ્પૂન ધાણા જીરૂ પાઉડર
  14. ૧/૨ ટીસ્પૂન હળદર
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૩ ટેબલસ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી, કાશ્મીરી મરચું સમારી લેવા.મકાઈ ના બી પણ કાઢી રાખવા

  2. 2

    એક પેન માં તેલ મુકી ડુંગળી, મરચું, મકાઈ નાખી હલાવવું જેથી તેમા રહેલુ પાણી બડી જાય.૨ મીનીટ હલાવવું અને થાડી મા કાઢી લેવુ.

  3. 3

    એક થાડી માં બટેટા, આદુ મરચાં, ચીઝ, પનીર, કોથમીર, ચણા નો લોટ,લાલ મરચું, હળદર,મીઠું,ધાણા જીરૂ,ગરમ મસાલો, પેલા બનાવેલુ મીકસ્ચર ઉમેરી દેવુ અને હલાવી લેવુ.

  4. 4

    તેને લાંબો આકાર આપવો.

  5. 5

    ગેસ પર એક લોઢી માં તેલ મૂકવુ તેમા કબાબ વાળેલા હતા તેને મુકી બધી બાજુ શેકી લેવા.

  6. 6

    સેકાઇ ગયા પછી તેને ઉતારી સૅવ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes