ચીઝ ચિલી સેન્ડવિચ

Kilu Dipen Ardeshna @cook_22316803
#વિકમીલ૧
આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે.
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧
આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, મોઝરેલા ચીઝ, પ્રોસેસ્ડ ચીસ, પિઝા મિક્સ, મિક્સડ હર્બસ, ચીલી ફ્લેક્સ, મેયોનિસ નાખી ને બધું બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે બ્રેડ ની બંને સ્લાઈસ પાર ગ્રીન ચટણી લગાવી ને બનાવેલું મિશ્રણ લગાવો. પછી બીજી બ્રેડ સ્લાઈસ થી ઢાંકી ને ઇલેક્ટ્રિક ટોસ્ટર અથવા ગ્રીલર અથવા તવા પર શેકી લો
- 3
- 4
ગોલ્ડન બ્રાઉન થય જાય એટલે ગરમાં ગરમ કેચઅપ સાથે સર્વ કરો
Similar Recipes
-
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
છોલે મસાલા ગ્રીલ સેન્ડવિચ(Chole masala grill sandwich recipe)
#GA4#Week3આપણે ઘણી બધી રીતે સેન્ડવિચ બનાવીએ છીએ જેમકે વેજીટેબલ સેન્ડવિચ, પનીર સેન્ડવીચ,મેયોનીસ સેન્ડવિચ વગેરે...એજ રીતે આજે મેં છોલે સાથે એક સેન્ડવિચ બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે અને બાળકો ને સહેલાઈથી પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી જાય છે Subhadra Patel -
સેઝવાન ચીઝ ટોસ્ટ
કિટ્ટી પાર્ટી માટે આ ડિશ પરફેક્ટ છે. જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
ચિલી ચીઝ ચટણી સેન્ડવિચ
#સ્પાઈસી#વિકમીલ_૧#Chilli_Cheese_Chatni_Sandwich Rajeshree Shah (Homechef), Gujarat -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
ચીઝ ચિલી ટોસ્ટ
#ટીટાઈમબાળકોને પ્રિય અને ફટાફટ બની જાય એવી ચીઝ ચિલી ટોસ્ટ માત્ર બનાવો 10 મિનિટમાં.જે કોફી સાથે બહુ જ સરસ લાગે છે Mita Mer -
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
ચીઝ ઓનિયન પરોઠા (Cheese Onion Paratha Recipe In Gujarati)
#MBR1#cookpadindia#cookpadgujaratiપરોઠાની રેસિપીઓમાં આ એક અદ્ભુત કોમ્બો છે અને મને તે ખૂબ જ ગમે છે..હું કહીશ કે ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર. માત્ર એક પરોઠુ તમને સંતુષ્ટ કરી દે છે. તમારા બાળકોના લંચ બોક્સમાં પણ મૂકવા માટે આ એક સરસ વાનગી છે. Riddhi Dholakia -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (double decor cheese sandwich) Mansi Patel -
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
#GA4#week17#ચીઝ"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
વેજ. મેયોસેન્ડવીચ(veg mayo Sandwich recipe in Gujarati)
#GA4#week3#post2#sandwich#carrot સેન્ડવીચ તો બધાને ભાવે છે, બાળકોને તો ફેવરેટ છેસેન્ડવીચ, મેં નવું ટ્રાય કર્યું છે મેયોનીઝ સેન્ડવીચ તેમાં શાકભાજીનો ઉપયોગ કરેલો છે, અને બાળકોને મજા આવે. Megha Thaker -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
-
સ્ટફડ ચીઝ ચિલી ગારલિક નાન
#માઇઇબુકઆ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે. અને કોઈ પણ સમયે સરળ રીતે બનાવી શકાય. સ્વાદ માં પણ ખૂબ જ ચીઝી હતી. ઘર માં ખૂબ ભાવી બધા ને. Chandni Modi -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)
#GA4#Week17#ચીઝ#CookpadIndia#CookpadGujaratiઆ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે. Isha panera -
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડસ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?હા, રેસિપી પણ આપી જ દઉં ને? Pradip Nagadia -
-
ચીઝ અને મકાઈ ના ફ્રીટર્સ
#goldenapronજલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ છે, મકાઈ ને કટર થી ક્રશ કરેલી છે છીણવી નહીં Minaxi Solanki -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
-
આઇસ્ક્રીમ સેન્ડવિચ
જામ, ચીઝ અને આઇસ્ક્રીમ થી બનતી આ સેન્ડવીચ બાળકો ને પસંદ આવે એવી છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati
#GA4#week23 ચીઝ ટોસ્ટ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તા અથવા સ્ટાર્ટર રેસિપી છે જ્યાં મરચાં, લસણ અને ચીઝ ટોપિંગ્સ સાથે ટોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત થોડા ઘટકોથી બનેલું છે અને ઘરે બનાવવા માટે ખૂબ જ સેહલું છેકેપ્સીકમ લસણ મરચાં ચીઝ થી ભરપુર ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓ ને પણ પસંદ પડે એવી રેસિપી...છે.... જે સવારે કે સાંજે નાસ્તા માં લઈ શકાય છે...મે અહી ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કર્યો છે.... Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12635057
ટિપ્પણીઓ (2)