વડાપાઉં

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

#goldenapron2
વડાપાઉં
મહારાષ્ટ્ર ની ખુબજ ફેમસ ડીસ છે.

વડાપાઉં

#goldenapron2
વડાપાઉં
મહારાષ્ટ્ર ની ખુબજ ફેમસ ડીસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચટણી બનાવવા માટે:-
  2. ૧ ટેબલસ્પૂન તેલ
  3. ૧/૨ કપ માંડવી બી
  4. ૪ ટેબલસ્પૂન ટોપરા નુ ખમણ
  5. ૪ સુકા લાલ મરચાં
  6. ૫-૬ કડી લસણ
  7. ૧ ટેબલસ્પૂન લાલ મરચાં પાઉડર
  8. ૩ ટેબલસ્પૂન ધાણા જીરૂ
  9. મીઠું સ્વાદ મૂજબ
  10. મસાલો બનાવવા માટે:-
  11. ૧ ટેબલસ્પૂન તે લ
  12. ૩ બાફી છુંદેલા બટેટા
  13. ૧,૧/૨ ટેબલસ્પૂન આદુ મરચાં પેસ્ટ
  14. ૧ ટેબલસ્પૂન કોથમીર
  15. ૪-૫ લીમડા પતા
  16. ૧/૨ ટીસ્પૂન હળદર
  17. મીઠું સ્વાદ મૂજબ
  18. ૧ ટીસ્પૂન રાઇ
  19. ૧ કપ ચણા નો લોટ
  20. ૧/૩ ટીસ્પૂન હીંગ
  21. ૧/૨ ટીસ્પૂન હળદર
  22. ૧/૩ ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
  23. મીઠ સ્વાદ મૂજબ
  24. તેલ તડવા માટે
  25. ૬ પાઉં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ મા તેલ મુકી તેમા માંડવી ના બી નાખવા પછી તેમા ટોપરૂ, લાલ મરચાં નાખી હલાવુ પછી ઠરવા દેવુ.

  2. 2

    તેમા મીઠું, લાલ મરચાં પાઉડર, ધાણા જીરૂ નાખી પીસી લેવુ.

  3. 3

    એક વાસણ મા તેલ મુકી રાઇ નાખી દેવી પછી લીમડો, આદુ મરચાં ની પેસ્ટ નાખવી સાતડવુ.

  4. 4

    પછી બટેટા અને મીઠું હળદર કોથમીર નાખી હલાવી ઠરે પછી ગોળા વાડી લેવા.

  5. 5

    એક વાસણ મા ચણા નો લોટ, મીઠું,હળદર, હીંગ,ચટણી નાખી અને પાણી વડે લોટ ડોઇ લેવો.

  6. 6

    પછી તેમા ગોડા બોડી તડી લેવા.

  7. 7

    પાઉં મા વચ્ચે કાપા પાડી લેવુ.

  8. 8

    તેમા લસણ ની ચટણી નાખી તેના પર વડુ મુકી પાછી ચટણી ઉપર મુકવી પાઉં બંધ કરવું.

  9. 9

    લીલા તીખા મરચાં સાથે સૅવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes