ગટ્ટે કી સબ્જી

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

#goldenapron2
#Team Trees
આ રાજસ્થાન ની સ્પેશિયલ ડીશ છે જયારે શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ ખાશ બનાવવામાં આવે છે.

ગટ્ટે કી સબ્જી

#goldenapron2
#Team Trees
આ રાજસ્થાન ની સ્પેશિયલ ડીશ છે જયારે શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ ખાશ બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગટા બનાવવા-:
  2. ૧ કપ ચણા નો લોટ
  3. ૨ ટેબલસ્પૂન દહીં
  4. ૧ ટીસ્પૂન ચટણી
  5. ૧/૨ ટીસ્પૂન હળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ ટીસ્પૂન સીજી ના ફૂલ
  8. વઘાર માટે:-
  9. ૨ ટેબલસ્પૂન તેલ
  10. ૧ ટીસ્પૂન જીરૂ
  11. ૫ પતા લીમડો
  12. ૧ નાનુ ટમેટાં ખમણેલુ
  13. ૧ મરચું જીણુ સમારેલુ
  14. ૧ ટીસ્પૂન આદુ
  15. ૧,૧/૨ કપ છાસ
  16. ૧ ટેબલસ્પૂન ચટણી
  17. ૧ ટીસ્પૂન હળદર
  18. ૧ ટીસ્પૂન ધાણા જીરૂ
  19. ૧ ટીસ્પૂન ગરમ મસાલો
  20. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ મા હળદર, મીઠું, ચટણી, સાજી ના ફુલ, દહીં નાખી જરૂર લાગે તો પાણી નાખી લોટ બાંધવો.૧૫ મીનીટ આ લોટ ઢાંકી રાખવો.

  2. 2

    એક વાસણ મા પાણી ગરમ મુકવુ તેને ઉકડવા દેવુ.

  3. 3

    લોટ માથી ઢોકડા જેવુ વાડી લેવુ.

  4. 4

    પાણી ઉકડે પછી તેમા વારેલ ને નાખી ૨૦ મીનીટ ઉકડવા રાખવુ.

  5. 5

    ચડી જાય પછી કાઢી કટકા કરી રાખવુ.

  6. 6

    એક વાસણ મા તેલ મુકવુ પછી જીરૂ મુકવુ પછી લીમડો મુકવો.

  7. 7

    પછી તેમા ટમેટાં આદુ મરચાં નાખી હલાવવું તેલ છુટુ પડે તેટલુ ઉકાડવુ.

  8. 8

    તેમા છાસ ઉમેરી બધા મસાલા ચટણી, મીઠું, ધાણા જીરૂ, ગરમ મસાલો હળદર નાખી ઉકડવા રાખવુ.

  9. 9

    તેમા ગટા નાખી ૫ મીનીટ ઉકાડવુ.

  10. 10

    ગરમા ગરમ સૅવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes