સાબુદાણા ખીચડી
#week 3
# Madhya Pradesh ( Indore)
#goldenapron2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા ને ધોઈ પાણી મા ૪ થી ૫ કલાક માટે પલાળી લો હવે એક તપેલામાં પાણી લઈ ઉપર કાણા વાળુ વાસણ લઈ તેમા સાબુદાણા નાખી ૫ મિનિટ સુધી ગરમ કરી લો હવે સીંગદાણા ને સેકી તેના છોડા કાઢી અધકચરા વાટી લો
- 2
હવે સાબુદાણા મા સીંગદાણા, લીલા મરચા, લાલ મરચું, મીઠું, દળેલી ખાંડ, લીંબુ નો રસ, દાડમ ના દાણા, લીલા ધાણા,ફરાળી દેવનો નાખી બરાબર હલાવી લો
- 3
હવે ડીશમાં સાબુદાણા ની ખીચડી લઈ તેના પર કાજુ ના પીશ મુકી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
દર વર્ષે આપણા સૌના ઘરમાં શિયાળો જાણે અવનવાં સ્વાદિષ્ટ વ્યંજનોનો તહેવાર લઈને આવતો હોય એવું લાગે છે. આ તહેવારના મુખ્ય અતિથિ અડદિયાને કેમ ભૂલી શકાય? શિયાળો અને અડદિયા આમતો એકબીજા સાથે ખાસ રીતે જોડાયેલા છે નૈ! આવો આ શિયાળાને સાથે મળીને સરળ રેસીપી દ્વારા અડદિયા બનાવી ખાસ બનાવીએ… Riddhi Dholakia -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
-
હરિયાળી સાબુદાણા ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો સબુદની ની ખીચડી તો બધા ખાતા જ હોઈ છે પણ આજે હું હરિયાળી સાબુદાણા િખીચડી બનવાનો છે જે ખૂબ જ સરસ લાગે છે અને તેની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે કારણ કે તેમાં ગ્રીન ચટણી ની સાથે ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો તમે પણ બનાવજો . મેહુલ પ્રજાપતી કાનુડો
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10920807
ટિપ્પણીઓ