ખાંટી કેરી નુ અથાણુ

Nutan Patel
Nutan Patel @cook_18894515
Vyara
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
4 સર્વિંગ્સ
  1. ગ્રામકેરી ના કટકા : ૫૦
  2. ગ્રામએસ.કે મસાલો : ૫૦૦
  3. લિટરતેલ : ૧
  4. મીઠુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કેરીના કટકા ને પાણી,મીઠુ,હરદળ નાખી પલાળો.એક દિવસ પલાળી રાખો.બીજે દિવસે કટકા ને સૂકવી દો.૫ -૬ કલાક સૂકાઈ પછી તેલ,મસાલો,મીઠુ નાખી હલાવો.અથાણુ થી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nutan Patel
Nutan Patel @cook_18894515
પર
Vyara
નવી નવી વાનગી બનાવવાનો ખુબ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes