ગોળ કેરી નુ અથાણુ

Vandna Raval
Vandna Raval @vkr1517

ગોળ કેરી નુ અથાણુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ કેરી
  2. ૧ કિલોગોળ
  3. ૪-૫ નંગ ખારેક
  4. ૧૦૦ ગ્રામ ધાણા ના કુરીયા
  5. ૧૦૦ ગ્રામ રાઈ ના કુરીયા
  6. ૫૦ ગ્રામ મેથી ના કુરીયા
  7. ૧૦૦ ગ્રામ મીઠું
  8. ૧૫૦ ગ્રામ મરચું પાઉડર
  9. ૧ ચમચીહળદર
  10. ૧૦-૧૫ આખા ધાણા
  11. ૧ ચમચીવરિયાળી
  12. ૧/૨ ચમચીહીંગ
  13. જરુર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ની છાલ કાઢી તેના કટકા કરી હળદર અને મીઠું નાખી એક દિવસ રહેવા દો.

  2. 2

    ત્યારબાદ તેને કોરી કરો. પછી મસાલા માટે તેલ ગરમ કરો. ત્યારબાદ એક પેનમાં બધા મસાલા નાખો.

  3. 3

    પછી ગોળ છીણી ને મસાલા મા નાખી દો. પછી તેલ અને મરચું નાખી મિક્સ કરો. પછી કેરી નાખી દો. બે દિવસ રહેવા દો

  4. 4

    પછી કાચ ની બરણી માં ભરી દો. તો તૈયાર છે ગોળ કેરી નુ અથાણુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes