રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં પાણી ઉકાળો અને ગોળ નાખો ગોડ ઉકળે એટલે તેમાં કેસર નાખો તેમાં ઘઉં નો ઘી નો મોળ કરેલો લોટ નાખો તેને પ્રોપર મિક્ષ કરો. તેને 20 મિનિટ કૂકર માં થવા ડો
- 2
પછી એ થઈ જાય એટલે તેને ઠંડુ પાડવા ડો. પછી તને ભુકો કરી લો. તેમાં ઘી એન્ડ પાવડર સુગર નાખો. બદામ એન્ડ એલચી સાથે સર્વ કરો.
Similar Recipes
-
લાપસી
#RB9 કોઈપણ શુભ પ્રસંગ હોય લાપસી તો હોય જ. મારા સાસુ ને યાદ કરી મેં આજે લાપસી બનાવી બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
લાપસી
#ઇબુક#Day5જય માતાજી આજ ની રેસિપી માં હુ માતાજી ની મે બનાવેલી નૈવૈધ ની લાપસી ની પ્રસાદી ની રીત શેર કરૂ છું Daksha Bandhan Makwana -
-
-
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
-
-
-
લાપસી
#GoldenApron2.0#Week 1ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી. Parul Bhimani -
-
-
-
-
-
-
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAમારા બા પાસે થી શીખી તેના હાથ ની લાફસિ ની વાત કઈ ઓર જ હોય મે થોડા ફેરફાર સાથે બનાવી. Jayshree Chauhan -
-
-
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggeryઆજે મે લાપસી બનાવી છે જેમા ગોળ નો ઉપયોગ કર્યો છે,લાપસી એવી વાનગી છે કોઇ પણ સારો પ્રસંગ હોય,કે કોઇ તેહવાર હોય કે કોઇ ખાસ દિવસ હોય આપડે તરત જ લાપસી બનાવી,અને મારી તો ફેવરીટ છે,એમાં પણ મારો જન્મદિવસ છે એટલે તો આજે લાપસી બનાવી જ દીધી,ખુબ જ સરસ બની છે. Arpi Joshi Rawal -
-
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10929171
ટિપ્પણીઓ