રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તી
  1. ૨૫૦ ગ્રામ કાચી કેરી
  2. ૩૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
  3. ૧ કપગરમ કરી ને ઠંડુ કરેલું તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ના કટકા કરી લો એક બાઉલમાં કેરી ના કટકા લઇ તેમાં આચારી મસાલો અને તેલ નાખી હલાવી લો

  2. 2

    તૈયાર છે કેરી નું ખાટુ અથાણુ, સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes