શેર કરો

ઘટકો

  1. 2ચમચી તેલ
  2. 1ચમચી આદુ મરચા ની પેેસ્ટ
  3. લસણ
  4. મરચું
  5. 4નંગ બીટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2કપ પાણી
  8. ગરમ મસાલો
  9. અડધી ચમચી આમચૂર પાઉડર
  10. 2કપ ઘઉંનો લોટ
  11. અડધી ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ ની છાલ કાઢી છીણી લેવું. પેન માં 1 ચમચી તેલ મૂકી તેમા બીટ નું છીણ નાખી, પાણી ઉમેરી 5-7 મિનિટ બાફવા મૂકી દેવું. તેને ઠંડુ પડવા દેવું.

  2. 2

    ઠંડુ થઈ ગયા પછી તેને મિક્ષચર માં ક્રશ કરવુ. 2 કપ ધઉં નો લોટ માં ક્રશ કરેલ બીટ, અજમો, મરી પાઉડર, આદુ મરચા ની પેેસ્ટ, મીઠું બધું મિકસ કરી તેલ નું મોણ નાખી લોટ બાંધવો.

  3. 3

    લોટ નાં નાના એક્સરખા લૂઆ બનાવી પરોઠા બનાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kariya
Kinjal Kariya @cook_17528354
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes