સેઝવાન નૂડલ્સસ

Simran Chotrani
Simran Chotrani @cook_19485007

#ક્લબ

સેઝવાન નૂડલ્સસ

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ પેકેટ નૂડલ્સસ
  2. ૧/૨ ટીસ્પૂન સોયા સૉસ
  3. ૧ તેસ્પૂન રેડચિલ્લી સૉસ
  4. ૨ તેસ્પૂન સેઝવાન ચૂંટણી
  5. ૨ તેસ્પૂન ટોમેટો કેચપ
  6. ૧ ટિસ્પૂન વિનેગર
  7. ૧ ડુંગરી,૧ સીમલામીર્ચ,૧ પટાગોબી,૧ લીલીડુંગરી
  8. ૧ ટિસ્પૂન આદું લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧. સૌપ્રથમ નૂડલ્સ બોઇલ કરી લો.

  2. 2

    ૨. એક કઢાઈ માં તેલ નાખી આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.

  3. 3

    ૩. પછી બધા શાકભાજી નાખી સાંતળો હવે સોયા સોસ, ચિલી સોસ, સેઝવન સોસ નાખી પકાવો.

  4. 4

    ૪. ત્યાર બાદ બોઇલ કરેલા નૂડલ્સ નાખી સરખી રીતે હલાવો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simran Chotrani
Simran Chotrani @cook_19485007
પર

ટિપ્પણીઓ

Similar Recipes