રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સિકમ, ગાજર, ડુંગળી, કોબીજને એકદમ લાંબી અને પતલી સમારી લો.અને નુડલ્સ ને બાફી લો.
- 2
પછી એક કડાઈમાં તેલ મૂકો તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો અને સાંતળો. પછી તેમાં ડુંગળી ઉમેરો ડુંગળી બ્રાઉન રંગની થાય પછી તેમાં બટાકા ઉમેરો બટાટાને 2-3 મિનિટ કૂક કર્યા બાદ તેમાં ગાજર અને કેપ્સિકમ ઉમેરો. પછી તેને બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દો પછી તેમાં કોબીજ ઉમેરો અને તેમાં સેઝવાન સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચપ,સોયા સોસ,મરી પાઉડર,મીઠું અને વિનેગર ઉમેરીને મિક્સ કરો.
- 3
ત્યાર પછી તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી ને ફ્રોક ની મદદથી મિક્સ કરો અને બેથી ત્રણ મિનિટ ઢાંકીને ધીમા ગેસ પર રહેવા દો. પછી મેંદામાં મીઠું અને તેલનું મોણ નાખીને લોટ બાંધો. અને તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દો. પછી તેમાથી ગોળ રોટલી વણીને વચ્ચે નુડલ્સ નું સ્ટફિગ ઉમેરો.
- 4
અને તેનો રોલ વાળી લો. પછી ગરમ તેલમાં તળી લો. તૈયાર છે ગરમા ગરમ સેઝવાન નુડલ્સ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
-
-
-
-
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
-
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
સેઝવાન મેગી પાઉચ
#સુપરશેફ૩#મોનસુનસ્પેશિયલબહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ. Pinky Jesani -
-
-
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
-
ચીકન ચીલી રોલ
#goldenapron3#week-16#chicken,bread#મોમ#આ ડીશ મારી ખૂબ મનપસંદ ડીશ છે. મારી મમ્મી ઘણી વાર આ રોલ બનાવી આપતી. ચીકન ન હોય તો પનીર નાંખીને અને પનીર પણ ન હોય તો અલગ અલગ શાકભાજી નાંખીને બનાવી આપતી. આ રીતે મમ્મી અમને ઘણા બધા શાકભાજી ખવડાવી દેતી.ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જતી ડીશ છે આ.....આજે હું પણ મારા દીકરાને આ બનાવીને ખવડાવું છું અને તેઓ પણ ખૂબ જ આનંદથી આ રોલ ખાય છે. Dimpal Patel -
-
-
-
-
-
સેઝવાન નૂડલ્સ વિથ મન્ચુરિયન (Schezwan Noodles With Manchurian Recipe In Gujarati)
વરસાદ પડતો હોય ત્યારે ચાઇનીઝ ખાવાની મજા પડી જય... વડી ઝટપટ બની પણ જય.. જો કે શિયાળા માં લીલી ડુંગળી, ગાજર, બધું મસ્ત મળતું હોય ત્યારે બનાવા ની વધુ મજા આવે...😊 Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
સેઝવાન ચીલી કોર્ન મસાલા (sezwan chilly corn recipe in gujarati)
#વીકમીલ૧ #સ્પાઈસી #માઇઇબુક #પોસ્ટ11 Parul Patel -
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel
More Recipes
ટિપ્પણીઓ