સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#TT3
આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

#TT3
આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૩+૨ ટીસ્પૂન તેલ
  3. ૧+ ૧/૨ મીઠું
  4. ૧/૪ ટીસ્પૂનહળદર
  5. સેઝવાન સોસ બનાવવા માટે
  6. ૫ નંગલાલ મરચા
  7. કળી લસણ
  8. ૧ ટીસ્પૂનટોમેટો કેચઅપ
  9. ૧ ટી સ્પૂનસોયા સોસ
  10. ૧/૨ કપ લાલ, પીળા, લીલાં કૅપસીકમ
  11. ૧/૨ કપઝીણી સમારેલી કોબીજ
  12. ૧/૪ કપઝીણું સમારેલું ગાજર
  13. ૧/૪ કપલીલી ડુંગળી
  14. ઈંચ આદુનો ટુકડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ને ધોઈ ૨૦ મિનિટ સુધી પલાળી રાખો, પછી એક મોટી તપેલીમાં ૩ કપ પાણી ઉમેરીને ચોખા ઓરી દેવા, ભાત તૈયાર થાય એટલે ઓસાવી દો

  2. 2

    લાલ મરચાં ને ગરમ પાણીમાં પલાળી રાખો પછી મિક્સીબાઉલમાં લસણ, થોડું પાણી ઉમેરીને બરાબર પીસી લો

  3. 3

    એક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં પેસ્ટ નાખો અને સાંતળો, છીણેલું આદું નાખો, મીઠું ઉમેરો, ટોમેટો કેચઅપ, સોયા સોસ નાખી સેઝવાન સોસ બનાવો

  4. 4

    એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં સુધારેલા શાકભાજી ઉમેરો, મીઠું હળદર નાખી ચઢવા દો, ત્યારબાદ સેઝવાન સોસ નાખી બરાબર મિક્સ કરી તૈયાર થયેલ ભાત નાખો, બરાબર મિક્ષ કરી લો

  5. 5

    તૈયાર થયેલા રાઈસ મા સેઝવાન સોસ ઉમેરો, ગરમાગરમ સર્વ કરો, ચાઈનીઝ સ્વાદ નો રાઈસ ખાવાની ખૂબ મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes