રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કીટ ને ફૂડ પ્રોસેસર મા ગ્રાઇનડ કરો પછી તેમાં પીગાળેલુ માખણ નાખી ફરી ગ્રાઇનડ કરો. સ્પ્રીંગફોમઁ કેક ટીન કે જે નીચે થી ખુલી શકે તેવા કેક ટીન મા બટર પેપર લગાવીને બિસ્કીટ નુ લેયર કરી દો.
- 2
મેંગો પલ્પ, દહી, કન્ડેન્સ મિલ્ક, કોનઁ ફ્લોર ને એકદમ મિક્ષ કરો. તેને બિસ્કીટ ના લેયર ઉપર લેયર કરી દો.
- 3
પછી કેક ટીન ને એલ્યુમિનિયમ ફોઈલ થી ઢાંકી દો. પછી ઈલેક્ટ્રીક પ્રેસર કુકર માં ર કપ પાણી નાખી પછી સ્ટેન્ડ પર કેક ટીન રાખી ૩૦ મિનિટ સુધી ચડવા દો. પછી ૧૫ મિનિટ પછી કુકર ખોલી દો. પછી ૧-૨ કલાક સુધી બહાર ઠંડુ પડવા દો. ત્યાર બાદ ફ્રીજ મા ૩-૪ કલાક સુધી રાખો.
- 4
મેંગો ગ્લેઝ- મેંગો પલ્પ અને અગર અગર પાઉડર નાખી ૩-૪ મિનિટ સુધી ઉકાળો. પછી તેને મેંગો ચીઝ કેક ના લેયર ઉપર લેયર કરી દો. પછી ઠંડુ થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો પન્ના વીથ રાઈસ પુડિંગ
#cookpadturns3ફ્રેન્ડ્સ, કાલે કુકપેડ નો ત્રીજો જન્મદિવસ ખુબ જ ખુશી નો દિવસ હોય માટે મેં અહીં "મેંગોપન્ના રાઈસ પુડિંગ" ડેઝર્ટ ડિશ બનાવી છે. જેમાં મેંગોપન્ના લાઈટ થીકનેસ સાથે પુડિંગ સેટ કરેલ છે. ખૂબ જ ડિલીસિયીસ એવી આ ડિશ ચોક્કસ બઘાં ને પસંદ આવશે. asharamparia -
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
-
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
-
કોકોનટ મેંગો પન્ના કોટા
અગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે Kalpana Parmar -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar -
-
-
-
-
-
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta -
-
ચોકલેટ કેક વિધાઉટ ઓવન
#cookpadturns3 કૂકપેડ નો ૩ જન્મ દિવસ પર બાળકો અને મોટા ને ભાવતી ચોકલેટ કેક Manisha Patel -
મેંગો કોકોનટ લાઇમ જેલી(mango coconut laem jelly in Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક 8#પોસ્ટ 8 Deepika chokshi -
-
-
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
-
-
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે. Harita Mendha -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
-
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11095396
ટિપ્પણીઓ (4)