રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાની બટેટીને મીઠું નાખી આખી રહે તે રીતે બાફી લો. મોળું દહીં લઇ તેમાં મીઠું,હળદર, મરચું અને ધાણાજીરું નાખી મસાલાવાળું દહીં તૈયાર કરો.
- 2
હવે કડાઈમાં તેલ લઈ બટેટાને ગુલાબી સોતરી લો. તળવા હોય તો તળી પણ શકાય મે અહીં સોતરી લીધા છે. હવે કડાઈમાં ઘી લઈ તેમાં જીરૂં, હું, તમાલપત્ર અને આખું લાલ મરચું વઘાર કરો. ત્યારબાદ બધા ખડા મસાલા નાખી સરસ સુગંધ આવે એટલી વાર સાતળો. હવે તેમાં મસાલાવાળું દહીં નાખી અને સતત હલાવુ જેથી દહીં ફાટે નહીં. હવે સરસ તેલ છુટું પડે પછી તેમાં બટેટી, કાજુની પેસ્ટ નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ગ્રેવી બનાવો. હવે છેલ્લે એક ચમચી ઘી નાખી મિક્સ કરી દનઆલુ ને કોથમરી થી સજાવી નાન,ટી કે પરાઠા સર્વ કરો.
- 3
તો તૈયાર છે કાશ્મીર સ્પેશ્યલ દમ આલુ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
-
-
-
-
કાશ્મીરી રાજમા મસાલા
#goldenapron2 #week9 #jammu kashmirરાજમા જમ્મુ કાશ્મીર ની પેદાશ છે. અને ત્યાંના મુખ્ય ખોરાક માં નો એક છે. Bijal Thaker -
દમ આલુ
#goldenapron2##wick 9 jammu kashmir#જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત ડીશ ને તેઓ જમવામાં પસંદ કરે છે એવી વાનગી એટલે દમ આલુ ..જે આપડે આજે નવી રીતે ફટાફટ બનાવી શકીએ ને ટેસ્ટ પણ સરસ.જ થાઇ છે ઓછા સમય માં ગ્રેવી વારુ પણ કુકર માં બનાવાથી જલદી બને છે ને સ્વાદ નવા સુંગંધ બે કરાર રહે છે દેખાવ પણ સુંદર જ રહે છે. Namrataba Parmar -
-
-
-
-
-
-
-
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11149230
ટિપ્પણીઓ