રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને કુકરમાં ૨ થી૩ સીટી વગાડી બાફી લો
- 2
ત્યારબાદ ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવી લેવી
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું મરી લવિંગ તમાલપત્ર તજ અને હિંગ નાખી પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ડુંગળીની ગ્રેવી નાખો ગ્રેવી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં ટામેટાં ની ગ્રેવી નાખો
- 4
હવે ગ્રેવીને થોડીવાર ઘટ્ટ થાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર ચડવા દેવી
- 5
હવે બાફેલા બટાકાને કાંટાળી ચમચી કાપા પાડી એક કડાઈમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરી તેમાં સાતડો
- 6
તેમાં ચટણી હળદર થોડું નમક નાખી પાંચથી સાત મિનિટ સુધી બટેટાને સાંતળવા ત્યાં સુધીમાં ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવી ચડી જાય એટલે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી એકદમ મિક્સ થઈ જાય એટલે સાંતળેલા બટેટાને ગ્રેવી માં મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકણ વડે ઢાંકી દેવું
- 7
ચડી જાય એટલે ગરમ મસાલો ધાણાજીરૂ લીંબુનો રસ અને ધાણા ભાજી નાખી તો તૈયાર છે આપણું પંજાબી દમ આલુ તે રોટલી ભાખરી પરાઠા સાથે ખાઈ શકાય છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
આલુ પાલક
#કાંદાલસન ઘર માં જ રહેલી સામગ્રીમાંથી બનાવો કાંદા અને લસણ વિનાની એક પંજાબી સબ્જી. Megha Desai -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઘરમાં જ મળતી વસ્તુઓ માંથી બનાવવામાં આવતા આ ઉકાળો આપણને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો આપે છે કફ અને કોલ્ડમાં પણ નિયંત્રણ લાવે છે કોરોના વાયરસથી બચાવે છે દિવસમાં આ ઉકાળો એક વાર પીવાથી તાજગી અનુભવાય છે અને હેલ્ધી રહેવાય છે Ankita Solanki -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
-
-
-
દમ આલુ(dum aalu recipe in gujarati)
શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Vidhi V Popat -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)