કાશ્મીરી દમ આલુ
#goldanapron2
#week 9
#jammu Kashmir
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા છો લી ને અધકચરા બાફી લો પછી તેમાં ટૂથ પિક વડે કના કરી નેગરમ તેલ માં તળી લો
- 2
પછી એક બાઉલ માં દહી લઇ લો પછી એક વાટકી માં પાણી લઇ તેમાં કાશ્મીરી મરચુ પાઉડર નાખી પેસ્ટ તૈયાર કરી લો અને એ પેસ્ટ ને દહી માં નાખો
- 3
પછી એક કડાઈ માં તેલ લઇ લો અને તેમાં તજ,લવિંગ,તમાલ પત્ર અને એલચી નાખો પાછો તેમાં આદુ લસણ ક્રશ કરી નાખો પછી તેમાં 1 ચમચી મરચું પાઉડર નાખી હળદર નાખો
- 4
પછી તેમાં દહી અને મરચા ની તૈયાર કરેલ પેસ્ટ નાખો અને 1 બાઉલ પાણી નાખો અને પાંચ મિનિટ સુધી ઉકળવા દો પછી તેમાં ગરમ મસાલો, વરિયાળી પાઉડર,ધાણા પાઉડર,અને જીરૂ પાવડર નાખી મિકસ કરી લો પછી તેલ છું ટુ પડે એટલે તેમાં બટાકા નાખો
- 5
પછી તેમાં થોડું પાણી નાખી ને તેમાં મીઠું નાખીને તેને ઉકળવા દો પછી તેમાં કોથમીર નાખી હલાવી લો અને નીચે ઉતરી ને પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
-
-
-
-
-
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
-
ફાડા લાપસી કૂકર મા બનાવી છે
#goldenapron2#Week 1આ લાપસી હમણાં દિવાળી ના બીજા દિવસે ગુજરાતી નવુ વર્ષ આવસે ત્યારે શુકન માટે બધા બનાવે છે આજે મે બનાવવામાં સરળ હોય તેવી રીત બતાવી છે એટલે કે કૂકર મા બનાવી છે તેથી ઘી અને તેલ નો ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે R M Lohani -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
-
More Recipes
ટિપ્પણીઓ