રાંધવાની સૂચનાઓ
- 1
૧૫ મિનિટ પેલા રવા ને દૂધ કે પાણી માં પલાળી દો
- 2
હવે એક પેન માં દૂધ ગરમ કરો તેમાં પલાળેલો રવો નાખો ૧૦ મિનિટ ધીમા અને ફાસ્ટ ગેસ પર ઉકાળો
- 3
હવે તેમાં એલચી નો પાવડર,કેસર,નાખી ને ૨ મિનિટ હલાવો
- 4
છેલ્લે કંડેન્સ્ટ મિલ્ક નાખી ને બદામ,કાજુ,ખાંડ નાખી ને ૫ મિનિટ હલાવો અને ઉતારીલો
- 5
તૈયાર છે કાશ્મીરી ફિરની,આ ફિરની માં તમે કન્ડેન્સ મિલ્ક ની જગ્યા એ ૧ કપ જેટલો મિલ્ક પાવડર નાખી ને પણ બનાવી શકો છો પણ કંડન્સ મિલ્ક થી ખુબજ સરસ ટેસ્ટ આવે છે,કંડન્સ મિલ્ક નાખો ત્યારે ખાસ ધ્યાનરખવું કે ખાંડ જરૂર મુજબ નાખવી કેમ કે કન્ડેન્સ મિલ્ક સ્વીટ હોય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર કા નિમોના
#goldenapron2#uttar pradeshઆ રેસીપી ઉત્તર પ્રદેશ ની ખાસ શિયાળા ની છે આ એક એથેન્ટીક રેસીપી છે chetna shah -
-
-
-
-
-
-
-
ફ્યુઝન ખીર
#ભાતખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે. Shraddha Patel -
કાશ્મીરી મેરી(મેહરી)
#goldenapron2#Jammu Kashmirમેરી એ એક પ્રકારના દહીં વાલા ભાત જ છે.પરંતુ બનાવવા ની પધ્ધતિ બધા રાજ્યોમાં અલગ અલગ પ્રકારની હોય છે.આ રાઈસ ખૂબ જ સરસ લાગે છે.અને જલ્દી બની જાય છે. Bhumika Parmar -
-
-
કાશ્મીરી રાજમા મસાલા
#goldenapron2 #week9 #jammu kashmirરાજમા જમ્મુ કાશ્મીર ની પેદાશ છે. અને ત્યાંના મુખ્ય ખોરાક માં નો એક છે. Bijal Thaker -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
કાશ્મીરી કાવા/ કાશ્મીરી ટી
#goldenapron2#week9#jammu kashmirકાશ્મીર ની આ સ્પેશિયલ ટી છે. ગ઼ીન ટી ટાઈપ ની ચા. સ્વાદ મા અને હેલ્થ માટે ખૂબજ સરસ. વજન ઘટાડવા માટે ખૂબજ સરસ છે.lina vasant
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11333714
ટિપ્પણીઓ