ચણા માદરા
#goldenapron2 # Jammu Kashmir #week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને આઠ નવ કલાક પલાળી રાખો ત્યારબાદ લડી રહ્યા બાદ મીઠું નાખી કૂકરમા બાફી લો. એક લોયામાં તેલનો વઘાર મૂકો. તેમાં કાળા મરી,લવિંગ, લાલ મરચું, તમાલપત્ર ઉમેરો. દહીં માં હળદર, ધાણાજીરું પાવડર,મીઠું ઉમેરી હલાવી લો. ત્યારબાદ લોયામાં દહીં નાંખી એકદમ હલાવી લો. હલાવતા રહો. ત્યારબાદ તેમાં ચણા નાખો.
- 2
ધાણાભાજી ઝીણી સમારી ઉપર ડેકોરેશન કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેરી
#goldenapron2#week9#Jammu Kashmirમેરી એ જમ્મુ કાશ્મીર ની ખૂબ જ હેલ્દી ડીશ છે અનેં સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
-
-
કાશ્મીરી રાજમા મસાલા
#goldenapron2 #week9 #jammu kashmirરાજમા જમ્મુ કાશ્મીર ની પેદાશ છે. અને ત્યાંના મુખ્ય ખોરાક માં નો એક છે. Bijal Thaker -
-
-
-
-
-
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
-
-
-
-
આચારી ચણા પુલાવ (Aachari Chana Pulao Recipe In Gujarati)
#LB#aacharichanapulao#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ઓરીઆ
#goldenapron2#jammu kashmirWeek-9આ જમ્મુ ની ટેસ્ટી ડીશ છે જ રોટલી અથવા પુરી જોડે ખવાય છે Bhavesh Thacker -
છોલે ચણા
આજે મે કાંદા લસણ વગર ફક્ત ટામેટા ની ગ્રેવી વાળું સરસ કાબુલી ચના નું શાક બનાવ્યું છે. પણ આ શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગ્યો.તો જૈન,હોઈ કે સ્વામિનારાયણ માટે પણ સારું છે આ શાક છોલે ચના,રોટીપરાઠા,રાઇસ સાથે સરસ લાગે છે.#જૈન Krishna Kholiya -
-
પંચમેલ દાળ(પંચરતન દાળ)
#goldenapron2#Rajasthan#Week10આ રાજસ્થાન ની ખૂબ જ ફેમસ અનેં હેલ્દી દાળ છે Daksha Bandhan Makwana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11149464
ટિપ્પણીઓ