રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લઈ તેને ઉકળવા દો હવે તેમાં જીરૂ, મીઠું, સોડા, મિક્સ હબ તથા ૧ ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી ઉકળવા દો. હવે તેમાં લોટ મિક્સ કરી બરાબર હલાવી થોડી વાર ઢાંકી ને ચડવા દો. હવે તેમાં પીઝા સોસ ઉમેરી બરાબર મિકસ કરી લો. તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરો તૈયાર મિશ્રણ ના નાના - નાના બોલ બનાવી આંગળી વડે સેજ હોલ કરો. હવે તેને ચીઝ થી ભરી દો. ઉપરથી મિક્સ હબ છાંટી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
-
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
-
પીઝા
મેં નેહા શાહ દ્વારા બનાવામાં આવેલ પીઝા બનાવ્યા છે, જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે..#noovenbaking Tejal Rathod Vaja -
નાનઝા
#ફ્યુઝનનાનઝા=નાન+પીઝાનાન પર પીઝા નું ટૉપિંગ કરી ને મે નાનઝા બનાવ્યા છે.ઇટાલિયન અને પંજાબી ડીશ નું કોમ્બિનેશન. Maitri Vaishnav -
પીઝા પાણીપુરી
#વિક મિલ 1#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ#પિઝા પાણીપુરી#માય ઈ બુક રેસીપી#14 પોસ્ટ Kalyani Komal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11171922
ટિપ્પણીઓ