પીઝા ખીચું

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#goldenapron
17 week recipe
#ચોખા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૯ મીનીટ
2વ્યક્તી
  1. ૧વાટકી ચોખા નો લોટ
  2. ૨ ચમચી પીઝા સોસ
  3. ૧/૨ ચમચી જીરૂ
  4. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  5. ૧/૨ ચમચી મિક્સ હબ
  6. ૧/૨ ચમચી ઓરેગાનો
  7. ૧/૨ નાની વાટકી કેપ્સિકમ બારીક સમારેલા
  8. ૧ ચમચી તેલ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. ૧/૨ ચમચી લીલા મરચા
  11. ચપટીપાપડ ખરો

રાંધવાની સૂચનાઓ

૧૯ મીનીટ
  1. 1

    સવ થી પહેલા એક નોન સ્ટિક મા પાણી ઉકાળો તેમાં મિક્સ હબ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું અને એક ચમચી તેલ નાખો અને પાણી ઉકાળો

  2. 2

    હવે પાણી ઉકળી ગયા બાદ તેમાં ચોખા નો લોટ નાખી ને હલવો અને ૫ મિનિટ ચડવા દો

  3. 3

    પછી તેમાં કેપ્સિકમ અને પીઝા સોસ નાખી ને ખીચું બરાબર હલાવો

  4. 4

    ૧૦ મિનિટ ખિચા ને સીઝવા દાઈ ને એમાં થી ગોળા વાળી લો અને આ રીતે ખીચ ના બોલ બનાવો

  5. 5

    હવે ખીચા પર ચીઝ છીની ને નાખી ઉપર થી મિક્સ હબ નાખો ને ખીચ ને ૧ મિનિટ પછી સ્ટીમ કરો

  6. 6

    ખીચું આપડું ગરમા ગરમ ત્યાર છે અને સોસ જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes