રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણાને તેલ લગાવી શેકી લો. શેકાઈ જાય એટલે તેની છાલ કાઢી લો અને ક્રશ કરી માવો તૈયાર કરો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં લસણના ટુકડા ઉમેરો. ગુલાબી થઈ જાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પ્લેટ નાખો અને સાંતળી લો. સંતળાઈ જાય એટલે તેમાં સૂકી ડુંગળી(કાંદા) નાખો અને લીલી ડુંગળીના પાન નાખો અને 0|| મિનિટ સાંતળો.
- 3
ત્ર
- 4
સંતળાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલો રીંગણાનો માવો નાખો અને તેમાં જરૂર મુજબ મીઠું નાખો અને હલાવો. 2 મીનિટ માટે ઢાંકી દો એટલે રીંગણામાં બધો જ મસાલો ભળી જશે. પછી ખોલી 2 મિનિટ ઢાંકી ફરીથી હલાવો અને તેમાંથી છૂટતું પાણી બળી જાય અને કડાઈની સાઈડ છોડે એટલે કે તેલ છૂટવા લાગે એટલે ઉતારી લો અને એક ડીશમાં ઓળો કાઢી તેના ઉપર લીલું લસણ અને કોથમીર સજાવી પડવાળા રોટલા સાથે, લીલી ડુંગળી અને લસણની ચટણી સાથે ગરમાગરમ જ પીરસો.
- 5
કાઠીયાવાડી સ્પેશિયલ સીઝનલ ડિનર છે અને પાર્ટીમાં પીરસવા લાયક,હિમોગ્લોબીન થી ભરપૂર શિયાળાની સ્પેશ્યલ વાનગી છે.
- 6
કાઠિયાવાડ. સ્પેશિયલ ઓળા રોટલાની પાર્ટીઓ રાખવા માટે પ્રખ્યાત છે.
Similar Recipes
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
-
-
-
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઈબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 15 Nayna prajapati (guddu) -
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
-
-
ઓળો રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળામાં રીંગણ ખૂબ સારા મળે. આજે મેં કાંટા વાળા દેશી રીંગણનો ઓળો બનાવ્યો છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે વાડીમાં જઈ ખુલ્લામાં ખાટલે બેસી દેશી બાજરીનો-ચુલામાં બનાવેલ ઓળા-રોટલાની તો મજા જ કઈ ઓર છે. મિત્રો ભેગા થઈ ઓળા-રોટલાની પાર્ટી પણ કરે. જાણે જલસો જ પડી જાય.. કુદરતનાં ખોળે બેસી, કુદરતી રીતે પકવેલ રીંગણ, ચુલામાં બનેલ રોટલાની તો મોજ.. એમાં પણ તાજા દહીં, છાશ ને માખણ.. દેશી ગોળ - લસણની ચટણી - લીલા મરચા.. વાહ.. વાહ.. 👏👏 Dr. Pushpa Dixit -
રીંગણા નો ઓળો
#RB16 શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો. HEMA OZA -
-
-
-
લીલી ડુંગળી અને રીંગણનો ઓળો(Lili dungri ne ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#green onion#શિયાળાની ઠંડીમાં રીંગણાના ઉનાળાની તો મજા આવે છે પણ એમાં લીલી ડુંગળી હોય તો તેનો ટેસ્ટ કંઈ ઓર જ હોય. Chetna Jodhani -
-
-
-
કાઠીયાવાડી થાળી બાજરાનો રોટલો અને ઓળો (Kathiyawadi Thali Bajra Rotlo Oro Recipe In Gujarati)
#માઇઇબુક Karuna harsora -
-
-
-
-
ઓળો રોટલો (દેશી સ્ટાઇલ પ્લેટર) (Oro Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#wLD Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ