પીઝા પાણીપુરી

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

#વિક મિલ 1
#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ
#પિઝા પાણીપુરી
#માય ઈ બુક રેસીપી
#14 પોસ્ટ

પીઝા પાણીપુરી

#વિક મિલ 1
#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ
#પિઝા પાણીપુરી
#માય ઈ બુક રેસીપી
#14 પોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
8 થી 10 પુરી
  1. થી ૧૦ પાણી પૂરી
  2. 1ડુંગળી ઝીણી સમારેલી
  3. કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. ટમેટું ઝીણું સમારેલું
  5. 2 ચમચીપીઝા પાસ્તા સોસ
  6. 1/2ચમચી મિક્સ હબ અને ચીલી ફ્લેક્સ
  7. 2ચીઝ ક્યુબ
  8. 2 ચમચીમોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૂરીને કાણા પાડી અને પ્લેટમાં ગોઠવવી ત્યારબાદ તેમાં પીઝા પાસ્તા સોસ અને બધા વેજીટેબલ ઉમેરી મોજીલા ચીઝ અને ચીઝથી ગાર્નિશિંગ કરો પછી તેને માઈક્રોવેવમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર એક મિનિટ માટે બેક કરો

  2. 2

    પૂરી બેક થઈ ગયા પછી તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો ગરમાગરમ ખાવાની મજા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર

ટિપ્પણીઓ (6)

chetna shah
chetna shah @chetna1537
Khub j saras che tamari recipe tme pani puri ni puri ne kaik alag j taste apyo che

Similar Recipes