ચોળા ની દાળ ના ભજીયા ની કઢી

Dipali S Shah
Dipali S Shah @cook_18973890

ચોળા ની દાળ ના ભજીયા ની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચોળા ની દાળ
  2. 3 કપદહીં
  3. 1ટેેબલ સ્પૂન ચણા નો લોટ
  4. 2 ટેબલ સ્પૂનમરચાં ની પેસ્ટ
  5. 1/4 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોળા ની દાળ ને બે ત્રણ કલાક પલાડી રાખો પછી તેને કશ કરી ખીરૂ તૈયાર કરી ભજીયા ઉતારવા

  2. 2

    દહીં ને કશ કરીને તેમાં ચણાનો લોટ નાખી દો.

  3. 3

    તેલ મૂકી તેમાં વઘાર કરી દહીં નું મિશ્રણ ઉમેરો.મસાલા નાખી ઉકળવા ડો.

  4. 4

    10 મિનિટ પછી ગેસ બન્ધ કરો.

  5. 5

    ઉકળે એટલે કઢી માં ભજીયા નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali S Shah
Dipali S Shah @cook_18973890
પર

ટિપ્પણીઓ

Similar Recipes