રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા દાળ ને 5-6કલાક પલાર્વી. અરવી ના લાલ દાંડી વાળા પાન ને ડાંખરા કાપી પાણી મા 1/2કલાક પલારી નિતારી લેવાં.
- 2
હવે દાળ ને 5-6પાણી એ ધોઈ છોતરા કાઢી વાટી લેવી. વાટેલી દાળ ને હાથે થી ખૂબ ફીણવી. હવે એમાં મીઠું હિંગ વાટેલાં લવિંગ આદું મરચાં વાટેલાં તેલ સોડા નાખી લીલું ખમણેલું કોપરું સોડા નાખી બરાબર હલાવવું. અને પાન પર ચોપડતા જવું. અને પાત્રા વાળી તૈયાર કરવા.
- 3
હવે ઢોકળીયા મા પાણી ગરમ કરવું. ઉકળે એટલે અને વળેલાં પાત્રા ને ગોઠવવા. એક વાટકી મા ઉપર થી 1/2વાડકી પાણી 1ચમચી તેલ અને ખાવાના સોડા ચપટી નાખી મિશ્રણ તૈયાર કરવું અને પાત્રા પર રેડી 10-12મીન ઢાંકણ ઢાંકી થવા દેવા. વચ્ચે ખોલવા નહિ.
- 4
12મીન. પછી ખોલી ને બહાર કાઢી કાપી ને ગરમા ગરમ પરોસવા. ઉપર થી તેલ અને લીંબુ નો રસ નાખવો. તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી એવા સુરતી ચોળા દાળ પાત્રા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
(ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
# weekmill#માઇઇબુક# પોસ્ટ ૨૫# સ્તિમ રેસિપી Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
-
-
-
-
-
ચોળા નું શાક(chola nu saak recipe in Gujarati)
#માઇઇબુક બુકપોસ્ટ22#સુપરશેફ1શાક એન્ડ કરી# Bindiya Shah -
મુંગ દાળ સેન્ડવીચ
#માઇઇબુક # પોસ્ટ 13પ્રોટીન થી ભરપુર બ્રેડ વગર ગેસ ટોસ્ટર સેન્ડવીચ. Dt.Harita Parikh -
ચોળા ઢોકળી
આ ચોળા ઢોકળી શિયાળામાં વધુ સારી રહે છે કેમકે આમાં બાજરી ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને શિયાળામાં બધા લીલાં મસાલા ખાવા માં સારા લાગતા હોય છે અને કઠોળ પણ સ્વાથ્ય માટે ખૂબ ગુણકારી છે જ.....#કઠોળ Neha Suthar -
પાંચ ધાન ખિચડી
#કાંદાલસણ કહેવાય છે કે ખિચડી ના ચાર યાર સાથે પરોસાય છેપાપડ અથાણું મરચાં અને છાશ સાથે ખાવાની ખૂબ મજા પડે છે ☺️😍 Geeta Godhiwala -
દાળ વડા
#ઇબુક૧#પોસ્ટ ૧૨#૧૨આ દાળ વડા એ સાઉથઈન્ડિયન રેસિપી છે.અને ત્યાંના લોકોના ઘરે ઘરે આ સવારમાં નાસ્તા માં બનતી વાનગી છે.આ દાળ વડા ને ત્યાં નારિયેળ ની ચટણી સાથે ખાવામાં આવે છે.અને આ નારિયેળ ની ચટણી પણ ત્યાંનું ખાવાનું નારિયેળ નું તેલ મળે છે તેમાં બનાવા માં આવે છે અને ગરમ ગરમ ખાવાની મજાજ કય અલગ આવે છે. Payal Nishit Naik -
-
-
રસાદાર ચોળા
#કઠોળઆપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ રસાદાર ચોળા બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
-
-
ગુવાર- ચોળા નું શાક
#લીલીઘણાં બાળકો ગુવાર ખાવાનું પસંદ નથી કરતા. પણ આ રીતે તમે બનાવી ને આપશો તો એ હોંશે હોંશે ખાશે... Sonal Karia -
-
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
-
દાળ ફાડાના સ્ટફડ કબાબ
મોગર દાળ અને ફાડાના આ કબાબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સહેલાઈથી બને છે. Leena Mehta -
-
More Recipes
ટિપ્પણીઓ (4)