અડદ ની દાળ

Heen
Heen @cook_19343644

#દાળકઢી
પ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.

અડદ ની દાળ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#દાળકઢી
પ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ કપ અડદની દાળ
  2. ૧ ફાઈન ચોપડ ટમેટું
  3. ૧ લીલા મરચાં ની પેસ્ટ
  4. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  5. ૧ ચમચી લાલ મરચું પાવડર
  6. ૧ ચમચી ધાણાજીરૂ પાઉડર
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ કપ છાશ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. વઘાર માટે
  11. ૨ ચમચી તેલ
  12. હીંગ
  13. ૧/૨ ચમચી રાઈ જીરું
  14. ૨ આખા લાલ મરચાં
  15. ધાણા ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ૩ કપ પાણી નાખી બાફી લો

  2. 2

    હવે પેનમાં બાફેલી દાળ કાઢી તેમાં ઉપર બતાવેલ બધા મસાલા મિક્સ કરી કૂક કરો.

  3. 3

    હવે વઘારિયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ અને આખા લાલ મરચાં નાખીને દાળ નો વઘાર કરી લો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heen
Heen @cook_19343644
પર

ટિપ્પણીઓ

Similar Recipes