મેથી જુવાર રોટલો

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામજુવાર નો લોટ
  2. 50 ગ્રામઝીણી કાપેલી મેથી
  3. 1 ચમચીઝીણું કાપેલા ધાણા
  4. 1 ચમચીઝીણું કાપેલું લીલું લસણ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલીલું મરચું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધવો. હવે હાથે થી થાપી ને રોટલો બનાવવો.

  2. 2

    હવે રોટલા ને બંને બાજુ શેકી લેવું. અને દહીં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes