અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
અડદની દાળ શિયાળામાં શરીરને તાકાત આપે છે.. બાજરી ના રોટલા સાથે છાશ.લીલી હળદર નું અથાણું, ગોળ આ થાળી શિયાળામાં શરીરને પોષણ આપે..
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ શિયાળામાં શરીરને તાકાત આપે છે.. બાજરી ના રોટલા સાથે છાશ.લીલી હળદર નું અથાણું, ગોળ આ થાળી શિયાળામાં શરીરને પોષણ આપે..
રાંધવાની સૂચનાઓ
- 1
દોઢ ગ્લાસ પાણી ઉમેરી ઉકળે એટલે અડદની દાળ, મીઠું અને હળદર 1 ચમચીઘી ઉમેરી કુકરમાં એક સીટી વાગે એટલે ઉતારી લેવું..
- 2
હવે એક બાઉલમાં તેલ ગરમ કરો અને તેમા રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ નાખી તમાલપત્ર મુકી,લસણની કળી નાખી સાંતળો પછી તેમા લીમડાના પાન, લીલા મરચા નાખી ને રેડી દો..
- 3
હવે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil -
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
-
અડદની દાળ (Udad dal recipe in Gujarati) (Jain)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI ખૂબ ગુણકારી એવી અડદ ની દાળ બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે શિયાળામાં આ કોમ્બિનેશન વધુ બનતું હોય છે અડદની દાળ ખૂબ જ ઉત્સાહ મસાલા સાથે તૈયાર થઈ જાય છે ઘી થી વઘારેલી અડદની દાળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ ખાવાની મજા તો શિયાળામાં આવે.#EB Vibha Mahendra Champaneri -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
છીલકેવાલે ઉડદ કી દાલ (Chhilkevali ki Udaddal recipe in Gujarati) (Jain)
#KRC#BLACKDAL#BLACK_UDADDAL#CHHILKEVALI#RAJSTHANI#SPICY#LUNCH#SUPER_FOOD#HEALTHY રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં બાજરી, મકાઈ, અડદ, મગ વગેરે ધન્યનો ઉપયોગ રોજિંદા જીવનમાં ખૂબ સારા પ્રમાણમાં થાય છે જે શરીરને ખૂબ એનર્જી આપે છે અને સ્વસ્થ રાખે છે. ગુજરાતમાં સામાન્ય રીતે અડદની દાળ તો બનતી જ હોય છે પરંતુ રાજસ્થાનમાં અડદની ફોતરાવાળી દાળ રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. અડદ પચવામાં ભારે હોય છે આથી મોટાભાગે તે બપોરના સમયે બનાવવામાં આવે છે આ ઉપરાંત તે સુપરફૂડ છે તે શરીરને મજબૂતાઈ આપે છે અડદની દાળ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Shweta Shah -
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal -
લખનવી અડદ દાળ (Lucknowi Shahi Mash ki Dal recipe in Gujarati)
#EB#RC2#week10#cookpadgujarati#cookpadindia મેં આજે લખનવી સ્ટાઇલથી અડદની દાળ બનાવી છે. આ દાળને લખનવી શાહી માસકી દાળ તરીકે ઓળખવામાં આવે છે. આ દાળ બનાવવી ખૂબ જ સરળ છે છતાં પણ આ દાળનો સમાવેશ શાહી જમણવારમાં થાય છે. આ દાળને કોરમા કે કબાબ સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. આ દાળ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે છતાં પણ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBWeek10(ગોલ્ડન દાળ)અડદની દાળ ઘણા લોકોને બહુ ભાવતી નથી પરંતુ મેં આજે અડદ દાળ અને ચણા દાળ મિક્સ કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે Kalpana Mavani -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
અડદની દાળ(adad daal recipe in gujarati)
#ફટાફટ મને ખુબજ ભાવે અડદની દાળ.ને જુવાર ના રોટલા ને સલાડ સાથે છાશ ખુબ જ સરસ લાગે. ના દીવસે બધાને ત્યાં વધારે આ દાળ બને છે. SNeha Barot -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16709838
ટિપ્પણીઓ (4)