રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ મગ ની દાળ લઈ ને તેને ધોહી ને ૧ કલાક માટે પલાળી રાખો.પછી એક બીજા વાસણ માં તેલ ગરમ કરવા મૂકવું ને તેમાં રાઈ જીરું ને લીમડાના પાન નો વઘાર કરવો.પછી તેમાં પલાળેલી દાળ પણ ઉમેરો.
- 2
પછી તેમાં બધો મસાલો કરો.ને દાળ ચડે એટલું જ પાણી ઉમેરી ને તેને સાવ ધીરા તપેચડવા દેવી. ને પછી તેને સર્વ કરવી તેને કઢી સાથે વધારે ઉપયોગ માં લેવા માં આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11217697
ટિપ્પણીઓ