રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી j દાળ ને ધોઈ અડધો કલાક પલાળી રાખો.ત્યાર બાદ કુકર મા બધી જ દાળ અને જરૂર મુજબ પાણી,ચપટી હિંગ અને મીઠું નાખો.૪ સિટી વગાડી ગેસ બંધ કરો. કુકર ઠંડુ પડે એટલે ખોલો દાળ સરસ બફાઈ ગઈ હશે.હવે એક કડાઈમાં બાફેલી દાળ અને બાફેલા સીંગદાણા નાખો તેમાં હળદર અને થોડો ગોળ નાખી ઉકાળવા ગેસ પર મૂકો.
- 2
હવે બીજા ગેસ પર કડાઈ માં વઘાર માટે તેલ મૂકો તેલ ગરમ થાય પછી રાઈ, જીરું તજ લવિંગ મીઠો લીમડો વગેરે ઉમેરો પછી આદુ મરચાં કોથમીર લસણ ની પેસ્ટ સમારેલા ટામેટા, ડુંગળી ઉમેરો અને થોડું મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો.સરસ તેલ છૂટું પડે પછી દાળ નો વઘાર કરો. વઘાર કર્યા પછી થોડીવાર દાળ હલાવો એટલે બધું બરાબર મિક્સ થઈ જશે.ગેસ પર થી ઉતારી અને પછી લીંબુ નો રસ નાખો એટલે બોવ સરસ સ્વાદ આવશે.બસ તો તૈયાર છે મિક્સ ખાટી મીઠી દાળ કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
-
ખાટી મીઠી ગુજરાતી દાળ
#દાળકઢીદાળ બનાવવી એ એક ધીરજ નું કામ છે.. કેમકે કહેવાય કે "ચા બગડે તો સવાર બગડે, દાળ બગડે તેનો દિવસ બગડે ને અથાણું બગડે તેનું વરસ બગડે" દાળ સરસ બફાયેલી હોય તેમાં ખટાશ ગળપણ પણ સપ્રમાણ હોવું જોઈએ.. "ચા અને દાળ ઉકળે તોજ સ્વાદિષ્ટ લાગે " રોટલી શાક દાળ ભાત ગુજરાતી નું મુખ્ય ખોરાક છે ને સાથે અથાણાં ચટણી પાપડ છાશ તો ખરાં જ. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
નારંગી લેમોનેડ(Sweet lime lemonade Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અહીં sweet lime એટલે કે નારંગીનું બનાવ્યું છે તમે આ જ રીતે બીજા ખાટા-મીઠા ફળોના લેમોનેડ બનાવી શકો છો Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ