રાજસ્થાની સ્ટાઈલ દાળ

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
૩ વ્યક્તિ
  1. ૧/૨કપ તુવેર દાળ
  2. ૧/૪ કપ ચણા દાળ
  3. ૧/૪ કપ મગ અને અડદ દાળ
  4. વઘાર માટે ની સામગ્રી
  5. ૧/૪ ચમચી રાઈ
  6. ૧/૪ ચમચી જીરૂ
  7. ૧/૪ ચમચી હળદર પાવડર
  8. ૧/૪ ચમચી મરચું
  9. લવિંગ
  10. 1 (2 ટુકડા)તજ
  11. 1સૂકું મરચું
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 10લીમડાના પાન
  14. ૧ ચમચી આદુ મરચા
  15. 1સમારેલું ટમેટું
  16. સમારેલ કોથમીર
  17. તેલ જરૂર મુજબ
  18. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ બધી દાળને ધોઈને કૂકરમાં બાફવી

  2. 2

    તેમાં આદુ મરચા સમારેલા ટમેટુ અને કોથમીર સાથે બધો મસાલો કરો

  3. 3

    એક પેનમાં તેલ અને ઘી ગરમ મૂકી તેમાં તજ લવિંગ લાલ મરચું જીરું અને લીમડાનો વઘાર કરો

  4. 4

    આ વઘાર ને ઉકળતી દાળ પર વાઘરી તેને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes