રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ની દાળ માં બે વાટકી પાણી નાખી પલાળી રાખો. દાળ પલળી જાય એટલે એ પાણી કાઢી લો.
- 2
એક કૂકરમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી પલાળેલી દાળ નું પાણી નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી ઉકાળવું.
- 3
પછી તેમાં દાળ નાખો અને હલાવી લો.
- 4
કૂકરમાં એક સીટી વગાડી લો. બધી જાય એટલે તેને એક ડીશ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
-
-
-
-
-
-
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છૂટી મોગરદાળ (છડિયાદાળ)
ઉનાળામાં કેરી ના રસ અને પડ વાળી રોટલી સાથે સારો સ્વાદ આપતી મોગર દાળ એક વાર જરૂર બનાવો. soneji banshri -
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208684
ટિપ્પણીઓ