મિક્સ દાળ ના ચીલા

Stuti Raval
Stuti Raval @cook_17473369

મિક્સ દાળ ના ચીલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકી મગ ની ફોતરાં વાડી દાળ
  2. ૧ વાડકી ચણા ની દાળ
  3. ૧ વાડકી મગ ની મગ ની મોગર દાળ
  4. ૨ ચમચી અડદની દાળ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ
  7. ૧ ચમચી આદું મરચાં લસણ વાટેલા
  8. ૧ ચમચી કોથમીર
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર ની બધી દાળ મિક્સ કરી તેને ૧ કલાક પલાળી ને થાડુ પાણી નાંખી ને ક્શ કરી લો. હવે તેમાં મીઠું, કોથમીર, આદું મરચાં લસણ નાખી ને ૧૫ મિનિટ રહવા દો.

  2. 2

    ત્યારબાદ તવી માં તેલ લગાવી ચીલા ઉતારી લેવા. ગરમ પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes