રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી લો પછી તેને પાણીથી સરખી રીતે ધોઈ લો ત્યારબાદ તેની છાલ ઉતારી લો પછી કાકડીને પિલર થી આડુ પકડી ને કરકરિયા ની ડિઝાઇન પાડો પછી તેને ચપ્પુની મદદથી ગોળ પતીકા બનાવો
- 2
પછી ટમેટું લઈ અને તેને પછીથી કાપી લો ત્યારબાદ તેની કિનાર પર ચપ્પુની મદદથી v shape આપો અને અંદરના b કાઠી લો પછી બીજું ટમેટો લઈ તેના ગોળ shape આપો. પાલકને પણ સાફ કરી ને તેના પાન ત્રણથી ચાર વાર પાણીથી સરખી રીતે સાફ કરી લેવા
- 3
પછી એક પ્લેટમાં એક્સાઇડ પાલકના પાન સરખી રીતે ગોઠવવા ત્યારબાદ તેના પર કાકડી અને ટમેટાને ગોઠવવા ત્યારબાદ લીલુ મરચુ લઈ તેના અંદરથી બી કાઢી લેવા અને તેને ડેકોરેટિવ કાતરથી કટ કરી ને ટમેટાના ફ્લાવર પાસે સેટ કરો છે ન મારે રે મરચું નાખી છો ડેકોરેટ કરવું
- 4
ત્યારબાદ સ્વાદ મુજ બ મીઠું અને ચાટ મસાલો નાખી ને સર્વ કરવું તો તૈયાર છે તમારો હેલ્ધી સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
હેલ્ધી પીનટ સલાડ
#goldenapron3#week3#ઇબુક૧#15 મે અહીં નટ અને સલાડ નો ઉપયોગ કરી તમારી સમક્ષ રેસીપી મૂકી છે.મે અહી ખારી શીંગ અને સલાડ નો ઉપયોગ કર્યો છે.payal bagatheria
-
ચણા સલાડ
#ફિટવિથકુકપેડકઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૫મેં આજે ખમણ માંથી ચટણી બનાવી છે. આ ચટની ખમણ, લોચો, ઈદડા કે ભજીયા સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
કાકડી ટામેટા નુ સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કાકડી ટામેટા નુ સલાડ Vyas Ekta -
-
More Recipes
ટિપ્પણીઓ