હેલ્ધી ગ્રીન સલાડ (Healthy Green Salad Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મિક્સ વેજીટેબલ(કાચાં ખાઈ શકાય તેવાં)
  2. (કોબી,ગાજર, કાકડી,પાલક ભાજી, મૂળાની ભાજી, ટામેટું ડુંગળી કેપ્સિકમ)
  3. ખારી શીંગ, કોથમીર જીણી સમારેલી
  4. મરી પાઉડર
  5. આમચૂર પાઉડર
  6. મિક્સ હર્બસ જરૂર મુજબ
  7. 2 થી 3 ચમચી માયોનીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર દર્શાવેલ તમામ વેજીટેબલ ને મનગમતા શેપમાં સુધારી લો.

  2. 2

    પછી તેમાં ખારી શીંગ અને કોથમીર ઉમેરો

  3. 3

    પછી તેમાં આપણા ટેસ્ટ મુજબ મરી પાઉડર,મીઠું, લીંબુ,આમચૂર પાઉડર, ઉમેરી સારી રીતે મિક્સ કરો

  4. 4

    ઉપરથી આપણા ટેસ્ટ પ્રમાણે માયોનીઝ લઈ કરી સર્વ કરો

  5. 5

    માયોનીઝ ની બદલે ચીઝ નું છીણ અથવા સ્પ્રેડ ચીઝ નો પણ ઉપયોગ કરી શકાય

  6. 6

    તો તૈયાર છે આપણો હેલ્ધી ગ્રીન સલાડ

  7. 7

    આમાં આપણે આપણા ટેસ્ટ મુજબ વેજીટેબલ વધારે ઓછા કરી શકીએ. સાથે ઉગાવેલા કાચા મગ નો પણ ઉપયોગ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes