હેલ્ધી સલાડ

Sonal Modha
Sonal Modha @sonalmodha

બધાના ઘરમાં સલાડ તો દરરોજ ના બનતું જ હોય છે . તો એમાં આપણે આવી રીતે અલગ અલગ વેરીએશન કરીને બનાવીએ તો નાના મોટા બધાને સલાડ ખાવાની મજા આવે . હેલ્થ કોન્શિયસ હોય તે પણ આ સલાડ ખાઈ શકે છે .

હેલ્ધી સલાડ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બધાના ઘરમાં સલાડ તો દરરોજ ના બનતું જ હોય છે . તો એમાં આપણે આવી રીતે અલગ અલગ વેરીએશન કરીને બનાવીએ તો નાના મોટા બધાને સલાડ ખાવાની મજા આવે . હેલ્થ કોન્શિયસ હોય તે પણ આ સલાડ ખાઈ શકે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીફણગાવેલા બાફેલા ચણા
  2. 1 વાટકીફણગાવેલા મગ
  3. 1 નંગખમણેલું ગાજર
  4. 2 tbspઝીણા સમારેલા કેપ્સીકમ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચુટકીચાટ મસાલો
  7. 1/2ટીસ્પૂન ધાણાજીરું
  8. 1/4 ટીસ્પૂન લાલ મરચુ પાઉડર
  9. 1 નંગઝીણું સમારેલું લીલું મરચું
  10. 1 ટીસ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સલાડ માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    મોટા બાઉલમાં બધી સામગ્રી નાખી મિક્સ કરી ત્યારબાદ તેમા બધા મસાલા નાખી લીંબુનો રસ નાખી દેવો અને સલાડ ને સારી રીતે મિક્સ કરી લેવું. આ સલાડ મા ડુંગળી, ટામેટાં, કાકડી અને સ્વીટ કોર્ન પણ નાખી શકાય છે.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં કાઢીને સલાડને સર્વ કરવું.
    તો તૈયાર છે
    હેલ્ધી સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes