રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં કાજુ બદામ કિસમિસ શેકી લો.
- 2
ત્યારબાદ ત્રણ વાટકી પાણી ઉકાળો એ પાણીમાં બે ટીપા કેસરી કલર નાખો. પછી તે પાણીમાં રવો બાફી લો. રવો બફાઈ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો.
- 3
પછી તેમાં કાજુ બદામ ઉમેરો પછી તેમાં બે ચમચી ઘી ઉમેરો ત્યારબાદ તેને એકદમ હલાવી લો. તો તૈયાર છે સરવાળા ભવન સ્ટાઇલ રવા કેસરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
રવા કેસરી
#goldenapron2વીક -5 તમીલનાડુ રવા કેસરી એ તમિલનાડુ ની સ્વીટ ડીશ છે જે લગ્ન પ્રસંગમાં બનાવાય છે... Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11233441
ટિપ્પણીઓ