કેસરી બાથ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 સર્વ
  1. 2 ટેબલ સ્પૂનઘી
  2. 2 ટીસ્પૂનકાજુ. નો ભુક્કો
  3. 1 ટીસ્પૂનબદામ નો ભુક્કો
  4. 1 કપરવો
  5. 1 કપપાણી
  6. 1/2 કપસુગર જરૂર મુજબ
  7. 2 ટેબલ સ્પૂનકેસર કલર વોટર
  8. 1/4 ટીસ્પૂનઇલાયચી પાવર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી લઈ ને ગરમ કરવું.

  2. 2

    હવે તેમાં રવો નાખીને તેને ઘી મા શેકવો.

  3. 3

    હવે એક બોલ માં પાણી લઈ ને તેને ગરમ કરવું અને તેમાં કેસર કલર એડ કરવો.

  4. 4

    હવે રવો બરાબર શેકાય જાય એટલે તેમાં પાણી અને સુગર નાખીને તેને બરાબર મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં કેસર ફૂડ કલર એડ કરવો અને મિક્સ કરવું.

  6. 6

    હવે તેમાં ઈલાયચી પાવડર, કાજુ, અને બદામ એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવું.

  7. 7

    હવે રેડી છે રવા કેસરી બાથ તેને ઉપર થી કાજુ અને બદામ થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes