સરવાળા ભવન સ્ટાઇલ રવા કેસરી

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#goldenapron2
# week 5

સરવાળા ભવન સ્ટાઇલ રવા કેસરી

#goldenapron2
# week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી રવો
  2. 1વાટકી ખાંડ
  3. અઢી વાટકી પાણી
  4. કાજુ બદામ કિસમિસ બેથી પાંચ
  5. કેસરી કલર
  6. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈ મા કાજુ બદામ કિસમિસ શેકી લો

  2. 2

    ત્યારબાદ ૩ વાટકી પાણી ઉકાળો એમાં બે ટીપા કેસરી કલર નાખો પછી તે પાણીમાં રવો બાફી લો રવો બફાઈ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમા કાજુ બદામ કિસમિસ બધું જ ઉમેરી દો બે ચમચી ઘી પણ નાખો તેને એકદમ હલાવી લો તૈયાર છે સરવાળા ભવન સ્ટાઇલ રવા કેસરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes