ગુલકંદ રવા કેસરી

Deepa Rupani @dollopsbydipa
ગુલકંદ રવા કેસરી
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ,ખાંડ અને રવો ભેળવી ઉકળવા મુકો, સતત હલાવતા રહેવું. થોડું જાડું થાય એટલે ઘી ઉમેરી, આંચ ધીમી કરી ને સેકવું. મિશ્રણ વાસણ ની કિનારી છોડી દે અને ઘી ફૂટવા લાગે એટલે કેસર અને એલચી નાખી અને સરખી રીતે ભેળવી, એક મિનિટ સેકી આંચ બંધ કરો.
- 2
મિશ્રણ ને એકદમ ઠંડુ થવા દેવું. ઠંડુ થાય ત્યાં સુધી ગુલકંદ માં સૂકોમેવો નાખી ને ભેળવી લેવું.
- 3
હવે ઠંડુ થયેલ મિશ્રણ ને હાથ થી મસળી લો. પછી થોડું મિશ્રણ લઈ, હાથ માં થેપી ને પુરી જેવું કરી તેમાં થોડું ગુલકંદ સુકામેવા નું મિશ્રણ મૂકી, ફરી થી ગોળા જેવું બનાવી લો.
- 4
ફ્રીઝ માં ઠંડા કરી આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
મેંગો કેસરી (Mango kesari recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ2કેસરી એ રવા ના શીરા નું દક્ષિણ ભારતીય સ્વરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે રવા નો શીરો/કેસરી નો પ્રસાદ તરીકે કથા તથા બીજા ધાર્મિક પ્રસંગે પણ ઉપયોગ થાય છે. રવા નો શીરો દૂધ તથા પાણી બન્ને ના ઉપયોગ સાથે બને છે. પાણી થી શીરો થોડો છુટ્ટો તથા દૂધ સાથે મલાઈદાર બને છે. અહીં મેં કેરી ના સ્વાદ નો શીરો બનાવ્યો છે. Deepa Rupani -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
રવા કેસરી
#goldenapron2વીક -5 તમીલનાડુ રવા કેસરી એ તમિલનાડુ ની સ્વીટ ડીશ છે જે લગ્ન પ્રસંગમાં બનાવાય છે... Neha Suthar -
સ્વીટ સેમોલિના રોલ્સ
#દિવાળી#ઇબુક25રવા નો શીરો અને ખાંડવી ,બંને નામ અને વાનગી આપણી પ્રિય છે. આજે એ બંને નો સંગમ કર્યો છે. સ્વાદ અને ઘટકો રવા શીરા ના અને પદ્ધતિ ખાંડવી ની.. Deepa Rupani -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
-
કાજુ ગુલકંદ બોલ
#મીઠાઈકાજુ અને ગુલકંન્દ ને ભેગા કરી બનવા માં આવતી વાનગી સ્વાદ માં ખુબજ સારી લાગે છે અને હેલ્થી પણ છે Kalpana Parmar -
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
રવા કેસરી (Rava Kesari Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY**રવા કેસરી ગોળ ના પાણી ના ઊપયોગ કરીને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
સરપ્રાઈઝ ગ્રીન બોલ્સ
#સ્ટફડ#ઇબુક૧#14આ રેસીપી મા મે વટાણા ગુલકંદ ના સ્ટફ લાડુ બનાવ્યા છે.સ્ટફીગ મા ગુલકંદ અને કાજુ બદામ નો ઉપયોગ કરી આ રેસીપી તમારી સમક્ષ રજૂ કરુ છુ.આશા છે તમને બધા ને પસંદ આવે.payal bagatheria
-
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
કેસરી ભાત/રવા કેસરી(Kesari Bhath Recipe In Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 2 કેસરી ભાત/રવા કેસરીઆ કેસરી ભાત બેગ્લોરમાં સ્વીટમાં યુઝ થાય છે અને તેમાં ખાંડની ચાસણી યુઝ થાય છે,પણ મેં કેસરવાળુ દૂધ યુઝ કર્યું છે.બીજો કેસરી ભાત હોય છે તે રાઈસ એટલે કે આપણે ચોખાનો ભાત જે બનાવીએ છે તેને સ્વીટ ટેસ્ટ આપીને બનાવાય છે. Mital Bhavsar -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
-
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
ઓટ્સ કાજુ ગુલકંદ ખીર
#એનિવર્સરી#વીક૪#સ્વીટસ#હોળીહેલો મિત્રો,આજે હું લઈને આવી છું હેલ્ધી વર્ઝન ખીર...... એકદમ અલગ જ પ્રકારના ફ્લેવર વાળી આ ખીર તમે જરૂરથી ટ્રાય કરજો..... જેમાં મેં ગુલકંદ અને કાજુનો ઉપયોગ કર્યો છે. Dhruti Ankur Naik -
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
-
-
કેસરી દૂધ (kesar Milk Recipe in Gujarati)
અગિયારસ હોય અને રાત્રે ગરમ ગરમ કેસરી દૂધ પીવા ની મઝા અનેરી છે Smruti Shah -
રવા મેંગો કેક
રવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10919086
ટિપ્પણીઓ