કાળા તલનું કચરિયું

Mita Mer
Mita Mer @Mita_Mer

#શિયાળા
શિયાળામાં ખવાતું આ એક પૌષ્ટિક વાનગી છે એકદમ ફટાફટ બની જાય છે અને અને બાળકોને પણ ખુબ જ ભાવે છે

કાળા તલનું કચરિયું

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#શિયાળા
શિયાળામાં ખવાતું આ એક પૌષ્ટિક વાનગી છે એકદમ ફટાફટ બની જાય છે અને અને બાળકોને પણ ખુબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામકાળા તલ
  2. 100નામ ગોળ
  3. 1 ચમચીકાજુ બદામ ના ટુકડા
  4. 1 મોટી ચમચીતળેલો ગુંદર
  5. 1 ચમચીસૂંઠ પાવડર
  6. 2 ચમચીતલનું તેલ
  7. 1 ચમચીટોપરાનો છીણ
  8. 2થી ૩ નંગ ખજૂર ના પીસ
  9. 1 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સરમાં કાળા તલ અને ગોળના બનીને બરાબર પીસી લો અધકચરુ પીસવાનું છે.

  2. 2

    ત્યારબાદ તેમાં પીસેલો ખજૂર ગુંદર ટોપરાનું છીણ કાજુ બદામ સૂંઠ અને ખસખસ નાખીને બધું બરાબર હલાવી લો. ત્યારબાદ તેને પણ સરખી રીતે પીસી લો

  3. 3

    પીસાઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ નાખીને બધું બરાબર હલાવી લો.

  4. 4

    તૈયાર છે કાળા તલનું કચરિયું શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes