સાબુદાણા ના પાપડ

Bharati Ben Nagadiya
Bharati Ben Nagadiya @cook_19723227
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસાબુદાણા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2ખાવાનું કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા રાત્રે પલાળીને રાખો પછી સવારે સાબુદાણા લઇ ગરમ પાણી ઉકાળો તે ઉકળી જાય પછી તેમાંકલર મીઠું અને સાબુદાણા નાખી મિક્સ કરોતે ધટ થાય ત્યાં સુધી રાખો પછી તેને નાનો ચમચો પ્લાસ્ટિકમાંલઇ નાના પાપડ કરો.

  2. 2

    તો તૈયાર છે આપણા સાબુદાણા ના પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Ben Nagadiya
Bharati Ben Nagadiya @cook_19723227
પર

ટિપ્પણીઓ

Similar Recipes