બટેટા સાબુદાણા ના મૂરખા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા ને રાતે પલાળી દેવાના. બીજે દિવસે બટેટા ને પાણી થી ધોઈ ને કૂકર માં બાફી તેની છાલ કાઢી ને ખમણી રાખવા. બીજી તરફ સાબુદાણા માંથી પાણી નિતારી તેને પણ કૂકર માં બાફી લેવા
- 2
બાફેલા સાબુદાણા માં આદુ મરચાં ની પેસ્ટ તથા મીઠું સ્વાદાનુસાર ઉમેરવા. ત્યારબાદ તેમાં ખમણેલા બટેટા ઉમેરી મિક્સ કરો
- 3
હવે તે મિશ્રણ ને સંચા માં ભરી ને એક પ્લાસ્ટિક પર મૂરખા પાડવા. તેને ૨ દિવસ સુધી તડકા માં સૂકવવા.
- 4
સુકાઈ ગયેલા મૂરખા કંઇક આવા લાગશે. ત્યારબાદ તેને એક કઢાઈ માં ગરમ તેલ મૂકી ને તળી લો. સાબુદાણા ના ગરમાગરમ મૂરખા તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ સાબુદાણા ના વડા
#લોકડાઉનફ્રેન્ડ્સ ઉપવાસ માં તો સાબુદાણા ના વડા બધા જ બનવતા જ હોય છે પણ આજે મેં એમાં થોડો ચટપટો ટ્વિસ્ટ આપ્યો છે.એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Kripa Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12068005
ટિપ્પણીઓ